SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ UF નવાવર્ગની સાધુતાનું દિગદર્શન પુE. મહાન કલેશનું કારણ છાશવારે ઉભું કરે છે એ નક્કી હવે તો તેમને માનનારા વર્ગને પણ લાગશે જ. ડઈ મુક્તાબાઈ જ્ઞાનમંદિર બાબતને ઉલ્લેખ પણ મનનીય છે. પેજ ૧ થી ૩૧ સુધીમાં જે ઈતિહાસ આપે રજુ કરેલ છે, તે અક્ષરશઃ સત્ય છે. કારણ કે–તેમાંની ઘણું વાતે મને ૧૯૬-૯૭માં પ્રાપ્ત થઈ હતી અને આધાર લાયક પણ હતી; પરંતુ વધુ પડતા મારા દષ્ટિરાગના કારણે એમાં શાસનને કાંઈક ફાયદ હશે એમ માનીને મેં ગણકારી નહતી. વલી એ પક્ષના જુઠાણુમાં ફસાયેલે હું પૂજ્ય સાગરજી મ. સાહેબ સામે પણ પૂર્વગ્રહીત હતો. તેમને હું જીદી અને આગ્રહી ગણત હતો. કારણ કે-એ પક્ષવાળાને એ બે શબ્દ બહું સારી રીતે પ્રચારમાં મુકતા આવડતા હતા. “શ્રી સાગરજી મહારાજ જ્ઞાની તો ઘણું છે, પણ અમુક વખતે કાંઈક પકડાઈ જાય છે પછી એ છોડતા જ નથી' એમ કહીને સંઘના મોટાભાગે શ્રી આત્મારામજી મહારાજે પાંચમના બદલે છઠને ક્ષય કરવાની કરેલી આજ્ઞા સ્વીકારેલી અને ફક્ત શ્રી સાગરજી મહારાજ અને તેમના થેડા જ સાધુઓએ ત્રીજને ક્ષય કરેલે, એ વાતને બહુ ચગાવતા હતા. આથી હું અને મારા જેવા અન્ય, શ્રી સાગરજી મહારાજ પ્રત્યે પૂર્વગ્રહિત થઈ ગયા હતા, આ એક નક્કર હકીકત છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034977
Book TitleNava Vargna Sadhutanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1967
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy