________________
1 નવાવર્ગની સાધુતાનું દિગદર્શન
:
૩૧
સંગ્રહ પ્રસ્તાવના તિમિર ભાસ્કરમાં પા. ૪૩ ઉપર લખેલી હકીક્તો પણ સત્ય છે. તેમજ પ. પૂ. સાગરજી પરના મારા તા. ૯-૧-૧૯૩૮ના પત્રની તેમને મોકલેલ નકલથી પણ ઉપર લખેલી હકીક્તોને બરાબર સમર્થન મળશે. વિ.માં હું સાધુમહારાજેના કેઈ ઝગડામાં પડતું નથી અને પડવા માગતો નથી તેની નોંધ લેશે. કામકાજ સેવા ફરમાવશોજી.
લીક અમીચંદ ગોવિંદજી શાહના
અનેકાનેક વંદના સ્વીકારશે. ઉ...૫ સં ..હા...૨ સં. ૧૯૮૮ની વડેદરા દીક્ષા નિયામક કમિટિમાં બુહારી સં. ૧૯૮રને પૂ. કમલસૂરિજી મ. ના નામને આ. શ્રી લબ્ધિસ. ની સહીવાળો બનાવટી પત્ર રજુ કરવામાં, સંક્રમકરણ ભાગ બીજામાંની-નિજને ઉત્કર્ષ અને અનિષ્ટ માનેલને અપકર્ષ ચીતરેલી-પ્રસ્તાવનામાં અને સં. ૧૯૮૫ની પટ્ટધરની (અનિષ્ટને પટ્ટધરપણામાંથી ઉડાવી દેવાના કાવાદાવામય) નિરર્થક ચર્ચામાં અસત્ય લખાણે કરવાની પડી ગયેલી ટેવને વશવત્તી બનીને નવા વર્ગના જંબૂવિયે ઉપર જણાવ્યા મુજબ તેમના ગત વર્ષની–પ્રસ્તાવનાતિમિરતરણિ' નામની બૂકમાંના પૃ. ૪૮ ૪૯ ઉપર કેણ પૂછનાર છે?' એમ ધારીને (મારી ગત વર્ષની પ્રસ્તાવનાતામરભાસ્કર બૂકમાંની (સં. ૧૯૮૮માં સુરત થએલી “અષ્ટમીની ચચવાળી વાતમાં) મને ઉદ્દેશીને
“તના ગુરુઓ તરફથી સાચું બોલવાનું શિક્ષણ મળ્યું જ ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com