SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન (૫ કે–જે તેમ જ જણાયું હોય તે તમે તે પરિશ્રમ કરવા જ માંડે, શાસનના આ સેવકે તે તે કાર્ય શરૂ પણ કર્યું છે. (૪૦)-પૃ. ૪હ્ના બીજા પિરામાં તે લેખકે-કલ્પનાના દેડાવેલ શ્રેષમૂલક ઘેડા, તેનું હૈયું પારખવાની પારાશીશીરૂપ છે. (૪૧)-તે પૃષ્ઠના ત્રીજા પિરામાં લેખકે, મારી બૂકના પૃ૦ ૪૪ની મારી લખેલી–૫૦ ઉપાશ્રી વીરવિભ૦શ્રીને પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મહારાજશ્રીએ સૂત્ર વંચાવ્યા તેમાં રસ રહી ગયે, એમ જણાવનારા તે પૂરા વીરવિ૦મશ્રીના પત્રો છે” એ વાત હકીકતરૂપે સાચી હોવા છતાં તે લેખકે–તે સામે શંકા વ્યક્ત કરેલ છે તે તે ભાઈબંધ તે બાબત મુનિવર્યશ્રી અભયસાગરજી ગણિ તેમજ મુનિવર્યશ્રી દેલતસાગરજી ગણિને પૂછાવી ખાત્રી કરે. સં૨૦૧૪ના અમદાવાદ મુનિસંમેલનમાં (તે ઉપાય શ્રી વીરવિભ૦શ્રીના પત્રની સાથેના) સં. ૧૩૩ લગભગના પૂ૦ આત્મારામજીમ તથા પૂ. મૂલચંદ્રજી ગણિના પત્રે તો મેં તે વર્ગની સામે જાહેર વાંચી પણ સંભળાવ્યા હતા, એ વાત લેખથી શું અછાની હતી ? જે નહિ, તે તેણે તે પેરાને છેડેથી લઈ પૃ૦ ૫૧ના પહેલા પેરા સુધી તે અંગેની કરેલી કલિપતવાતમાં આત્મકલ્યાણ શું માન્યું? (૪૨)–પૂ. આગમેદ્ધારક આ૦શ્રીની દીક્ષા બાદ સાત જ મહિને તેઓશ્રીના ગીતાર્થગુરુ પૂ. ઝવેરસાગરજીમ શ્રી સ્વર્ગ વાસી બન્યા હોવાનું લેખક જાણે છે, છતાં તેણે પૃ. ૫૧ના બીજા પિરામાં–તેમના દાદાગુરુએ શ્રીમાન ઝવેરસાગરજી પાસે એકે વર્ષ ગુરુકુલવાસ કેમ ન સેવ્યે? અને તેમણે તેમની પાસે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034976
Book TitleNava Matina Vivek Darshannu Pradarshan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1967
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy