SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ નવામતિના વિવેક દર્શીનનું પ્રદર્શન ભંગ કરીને-ઉપાજે લ છે, તે ] તેમના દાદાગુરુ શ્રીપ્રેમસૂરિજી આદિને જ–“ હવે તે આપશ્રી, આજીવન અપનાવેલ માયામયી જીવનથી પર થઈ-પતિથિ, સૂતક, અસઝાય આદિની શાસ્ત્રસંગત આચરણાના લેાપક શિષ્ય પ્રશિષ્યાને થાબડચે જ રાખવાની હાથ ધરેલ પ્રછન્ન દુતિથી પણ પર થઈ તમેાને પ્રકાશમાં લાવનાર શિષ્ય શ્રી રામચંદ્રસૂરિજી સાથે દીલની સધી કરી આત્માની શુદ્ધ આરાધનામાં જ લાગી જાવ. ” એ મુજબ કરવાને બદલે મને શું કામ કરવી પડે ? ૮૫ (૩૦)–પૃ॰ ૪રના ત્રીજા પેરાના— પૂ॰ આ૦ શ્રી દાનસૂ માટે શ્રીમાન્ હું સસાગરજીએ×××'થી માંડી પૃ૦ ૪૩ના વ્હેલા પેરા સુધીના લખાણના અગાઉ સર્વાંગ જવાબ અપાઈ ગએલે છે. કે-જે જવાએ, એ લેખકે લખેલ ‘નહિ જારજાતસ્ય॰' Àાક, દીવાળીના એગસ બેંકના પાત્ર તે લેખક તથા તેના ગુર્વાદિ પાખડાપાસકોને જ યથાથ લાગુ પડતા હેાવાનું ઠરાવી આપેલ છે. અભિજાતવગ તેવું ગંદું કોઈને લખે નહિ. ખેતરની ભાષા મેતરાના જ મુખમાંથી નીકળે. ‘ મૂળ કડવે કડવા વેલા અને તે કડવા વેલાનું ફળ પણ તે લેખક જેવું કડવું' તે આનુ નામ. ( (૩૧)-પૃ૦ ૪૩ના બીજા પેરાની–પ્રતિક્રમણમાં જે બધાય સાથે સ્તવન ખેલે છે' એ પંક્તિથી માંડીને પૃ૦ ૪૬ના વ્હેલા પેરાની– બધા સાથે ભળે અને બધા સાથે સાંભળે, એ શી સંતે બને?' એ અંતિમ પ ંક્તિ સુધીમાં લેખકે, પોતાના દાદાગુરુના સાઅબ્દે સવેઠુિં' તરીકેના અ દગ્ધ રહસ્યને ચેનકેનાપિ સાચું લેખાવવા પુષ્કળ આવળાં મારતાંયે સાચું ઠરાવી શકેલ નહિ હેાવા છતાં–“ તેના દાદાગુરુએ ‘ભણિય॰વા’ ક્રિયા , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034976
Book TitleNava Matina Vivek Darshannu Pradarshan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1967
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy