________________
}}
નવામતિના વિવેક દર્શીનનું પ્રદર્શોન
સૂરિજી મ॰ તથા તેઓશ્રીની મૂત્તિ ઉપરના લેખ આદિના દૃષ્ટાંતે ઉપલબ્ધ ડાવા છતાં તે લેખકે તેવું લખાણ કરેલ છે તે, તે લેખકની નિંદ્રકવૃત્તિનું દ્યોતક છે. સિવાય જે ગીતા પુંગવના ગંભીર પ્રશ્નોના પૂ॰ આત્મારામજી મહારાજે પણ વિનમ્રભાવે શતાબ્દિ ગ્રંથમાં છપાએલ તેઓશ્રીના હસ્તલિખિત પત્રમાં છે તે) ખુલાસા આપવા ઉચિત માનેલ છે, તે વિદ્વન્દ્વય પૂ૦ મુનિરાજશ્રી ઝવેરસાગરજી મ॰શ્રીનું પુણ્ય નામ તેવા પરવારેલાએ સિવાય કાણુ ન લ્યે ?
(૮)−[ મારી · પ્રસ્તાવનાતિમિરભાસ્કર ' બૂકના પૃ॰ ૨૦ ઉપર તે વગ ને ઉદ્દેશીને કરાએલા લખાણમાં મેં–‘મુનિશ્રી જ્ઞાન સાગરજી તથા ઋષભદેવજીની પેઢીને બદલે પૂ॰ આ૦ શ્રી દેવેન્દ્ર સા॰ મને ઉદ્દેશીને તેણે કરેલા લખાણને શ્વાનવૃત્તિએ લખેલ કહ્યું હાવા છતાં, પૃ૦૧૨ ઉપર ‘પ્રસ્તાવનાગત વિષય પરત્વેની તે મુનિની અમેષમૂલતા જણાવેલ હેાવા છતાં, પૃ૦ ૨૬ ઉપર (મે' નહિ; પરંતુ) પૂર્વ આગમાદ્દારકશ્રીએ, પૂર્વ સકલાગમરહસ્યવેદીજીને આગમ ભણ્યા વિનાના એટલે અભણ કહ્યા હાવાનું લખેલ હેાવા છતાં, પૂ॰ આત્મારામજી મ૦ના પિતા ગણેશચંદ્ર ધાડપાડુ તેમજ બહારવટિયા હતા ’ એમ (મે નહિ; પરતુ) સ૦ ૧૯૫૨થી પૂ॰ આ૦ શ્રી આત્મારામજી મના જીવનચરિત્રામાં પૂ॰ આ॰ શ્રી વલ્લભસૂરિજી મ૰શ્રીથી માંડીને સુશીલ-ત્રિપુટી મહારાજ-પડિત ધીરજલાલ વગેરેએ લખેલું હાવા છતાં, પૃ૦ ૪૪ ઉપર—સ્વર્ગવાસી બનેલા તે ગીતા મુનિ ઉપર પણ થુકવાની ઇટાલીના ‘મુસાલિની 'ના જેવી ચેાગ્યતા’ એમ લખેલ હૈાવા છતાં] તે ક્લેશાનંદવિ૰એ, (તે-તે
(
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com