________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ગના પૃ. ૯૩ ઉપર શા. દેવચંદ દામજી કુંડલાકર લખે છે કે‘હિંદના સકલ સંઘના પ્રતિનિધિ મંડળે તેઓશ્રીને વાસક્ષેપ નાખીને સૂરિનામ સ્થાપ્યું.” (તે તે પ્રતિનિધિમંડળ કેટલા માણ સેનું હોય ? એ પણ વાચકેએ વિચારવું રહે.)
(ફે)–સૂરિપદ વખતે ઉપર જણાવેલા આધારેથી પણ લગભગ ૨૦૦ થી વધુ મનુષ્યની હાજરી નહિ હેવાનું સ્પષ્ટ કરી આવતું હોવા છતાં–મુનિ (૧) નિત્યાનંદ વિ૦એ, તે બૂકમાં પતે જણાવેલી ૩૫૦૦૦ મનુષ્યની હાજરીવાળી સ્પષ્ટ અંધારા જેવી બનાવટી વાતને સ્પષ્ટ દીવા જેવી વાત જણાવવી અને ૨૦૦ મનુષ્ય હાજર હોવાની શ્રી શાંતિવિ. જેવા સમર્થ વિદ્વાનની જાતે અનુભવેલી ખરી વાત જણાવનાર મને તે લેખકે, “અશુભકર્મના ઉદયે ઉંધી ચીતરનાર તરીકે ચીતરેલ છે” એમ લખી નાખવું! તે, તે લેખકના જ કઈ ઘોર અશુભ કર્મના ઉદયે તેણે તે પ્રસંગે ૨૦૦ મનુષ્ય હોવાની સ્પષ્ટ દીવા જેવી વાતને અંધારામાં રાખવાને કરેલા પ્રયાસ, મારા લખાણથી કૂટ તરીકે ખુલ્લો પડી જવાને અંગે તેને ચઢેલા ભારી રેષને આભારી છે.
(3)–તેવા તે લેખકે, તે સ્થલે જેને વ્રતભ્રષ્ટ હેવાને કારણે સમુદાય બહાર કરેલા હોવાનું જણાવેલ છે તે વાત તે-મુનિ શ્રી શાંતિવિજયજી, (કે-જેમની તિષજ્ઞાન સંબંધીની વિદ્વતાને જેટે પૂ. આત્મારામજી મહારાજના સંઘાડામાં તે અદ્યાપિ પર્યત એક પણ હોવાનું જાણેલ નથી.) “ચચચન્દ્રોદય’ ભાગ ત્રીજાના પૃ. ૮૭ ઉપરના “એક ગુણવાન ચેલેકી ઈર્ષામેં
આન કર દેષિત ઠહરાયા; પરંતુ કયા નિર્દોષી પુરુષ તેરે કહShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com