________________
૫૮
નવામતિના વિવેક દર્શીનનું પ્રદર્શન
નાને તેણે પણ અંધારૂ જ લેખાવવા વડે મારા સ્થાપેલ તે નામ પર સત્યની મહાર છાપ મારેલ છે.
(૫)–પૃ॰ ૧૬ના પેરા ત્રીજાની ‘ શ્રીમાન્ હું સસાગરજીએ મારા લખાણને’થી માંડીને પૃ૦ ૧૭ના પહેલા પેરા સુધીની વાતને! જવાબ, મારી પ્રસ્તાવનાતિમિરભાસ્કર ખૂકમાં “ તે વગે જ પૂ આ શ્રી દાનસૂરિજીમના ‘ વિવિધ પ્રશ્નોત્તર'ના પહેલા ભાગમાં લખેલ પ્રસ્તાવનાને ખીજા ભાગમાં પણ લીધેલ હેાવાને હવાલે ” આપીને પણ સ્પષ્ટ કરી આપેલ હેાવાનુ જાણવા છતાં લેખકે, તે વાતને અહિઁ કઢંગી રીતે ચીતરેલ છે તે લેખકનું માનસ આત્મલક્ષી નહિ હાવાના પ્રતીકરૂપ છે.
(૬)–પૃ૦ ૧૭ ના પેરા ત્રીજાથી પૃ૦ ૧૯ના બીજા પેરા સુધીમાં લેખકે જે-“ (અ) પૂજ્યશ્રી આત્મારામજી મહારાજશ્રીની કીર્તિ સર્વત્ર સુંદર વ્યાપેલ હાઇને વિલાયતી સરકારે છપાવેલ પોણાબે મણુનું ‘ઋગ્વેદસ'હિતા' પુસ્તક અહિંના ગવર્નર મારફત તેએશ્રીને માકલીને તેએશ્રીનું બહુમાન કરેલ, (ત્ર)–ચિકાંગાની સવ ધમ પરિષદના આમત્રણથી વીરચંદ રાઘવજીને તેઓશ્રીએ ચીકાંગા મેાકલેલ, (૬)-તેઓશ્રીનું સ૦ ૧૯૪૫નું ચાતુર્માસ પાલીતાણા થતાં ૩૫૦૦૦ માણસોની મેદની વચ્ચે સૂરિપદ અપાયેલ, (ğ)–આ સ્પષ્ટ દીવા જેવી બીનાને પણ અશુભકના ઉદયે હંસસાગરજી તેમની ચેાપડીમાં ઉધી ચીતરે છે, (૬)– વ્રતભ્રષ્ટતાના કારણે સમુદાય બહાર કરેલા અને રેલવિહારી થયેલા શાંતિવિજયે દ્વેષાંધપણે (સૂરિપદ નખતે) બસે માણસ હાવાનું લખ્યું છે, (તથા) (૩)-હૅ'સસાગરજીએ તેવા પુરુષના ગુણ ગાવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com