________________
૪૮
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
૧૨-સં. ૧૯૯૭માં શ્રી રામચંદ્રસૂરિજીના લગભગ ૬૦ જેટલા શિષ્ય-પ્રશિષ્ય, તેમની આજ્ઞા છેડી દઈને શ્રી પ્રેમસૂરિજીની આજ્ઞામાં ચાલ્યા ગયેલ!
૧૩-તે વર્ષથી તે વેલાને જાલી પ્રચાર દ્વારા સૂતકને નહિ માનવાને નિજમત સ્થાપવા સારૂ શાસનમાન્ય જિનમતિ આચરણને જોરશોરથી ઉથલાવવાનું અને ગ્રહણની અસક્ઝાયમાં દેરાસર તથા શ્રુત પણ બેધડક અભડાવવાનું શાસનમાલિન્યકારી અપકૃત્ય જોરથી આદરવું સૂઝેલ!
૧૪-તે વર્ષે આ૦ શ્રી રામચંદ્રસૂરિ, પિતાના નૂતન મતના પ્રચાર અર્થે દક્ષિણમાંથી ધડકતે હૃદયે મુંબઈ આવેલ; પરંતુ
ત્યાં પણ શાસનપક્ષ સામે ચાતુર્માસભર પોતાની માન્યતાને પિતાના રાગી જનેમાંય ખેલ્યા વિના ત્યાંથી ચાતુર્માસ ઉત ગૂપચૂપ પાલીતાણુ ભણી વિહાર કરી જવાની સ્થિતિમાં મૂકાએલ!
૧૫– સં. ૧૯૮માં પાલીતાણે પણ શાસનપક્ષના ૧૭ સમુદાયે સંગદન કરીને તેઓને પૂ. આગમ દ્વારકશ્રી સાથે ચર્ચા કરવાની ફરજ પાડતાં તેઓને ચર્ચામાં જોડાવું પડેલ ! અને તેમાંથી “તમારે પ્રશ્નો કરવાના નહિ” એમ અયુક્ત બેલી ખસી જવા પ્રયત્ન કરેલ છતાં ફાવેલ નહિં એટલે છેવટે સ્વમત ખાતર વૈદ્યને ફેડીને જેનાગમ-શાસ્ત્રો વગેરેને શાસ્ત્રાભાસ લેખાવવાનું કારમું કલંક વહોરવું પડેલ!
૧૬-પાલીતાણે આગમ મંદિરને ૧૬ દિવસને ભવ્યતર પ્રતિષ્ઠામહોત્સવ જોયા પછી તે મહત્સવ કરતાં પણ સારે મહોત્સવ ઉજવી એ મહોત્સવને નબળે લેખાવવા સારૂ પાલીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com