________________
૪૬ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પછી જ નીચે મંડપમાં શ્રી પ્રેમસૂરિએ આચાર્ય પદ આપી શકેલ!
૫–તે વખતે આચાર્ય બનવા ઉજમાળ થયેલ શ્રી અંબૂ વિ. ને તે વડિલેની વિવિધ કરામતેના ભંગ બની આચાર્યપદને બદલે ઉપાધ્યાય પદમાં જ સંતોષ માનવાની સ્થિતિના ભાજન બનવું પડેલ!
૬-એ જ વર્ષના શ્રાવણ માસે તે આચાર્ય બનેલા શ્રી રામચંદ્રસૂરિજીના હાથે શ્રીસંઘની શાસનમાન્ય બારપર્વની (સાથે સાથે સૂતક અને ગ્રહણની અસઝાયની પણ) અવિચ્છિન્ન આચરણને લોપવાનું શાસનની અવિચ્છિન્ન આચરણને ઉત્થાપવાનું ઘોર પાપોપાર્જન થવા પામેલ!
૭–આથી સં. ૧૯૯૩માં તે શ્રીસંઘમાં દેશદેશ-ગામેગામ અને ઘરે ઘરમાં કલેશનો દાવાનળ ભભૂકી ઉઠતાં તેઓશ્રીને ગુજરાત જેવો ચિરપરિચિત દેશ છોડીને ત્રણ વર્ષ સુધી અપરિચિત એવા દક્ષિણ દેશમાં ખસી જવું પડેલ અને ત્યાં પણ પૂનાસ્થિત ગુરુની ઓથે જીવન ધડકતે હૃદયે જીવવું પડે !
૮-એ અરસામાં પ્રથમ મુંબઈ ખાતે પિતે તૈયાર કરેલા પ્રાયઃ ૧૭ શિષ્યોને (પૂના ખાતે રક્ષણાર્થે રહેલા તેમના ગુરુ શ્રી પ્રેમસૂરિજીએ પોતાના કરી લેવાથી) પતે ગૂમાવવા પડેલ!
૯-સં. ૧૯૯૫ મહા સુદ સાતમે શ્રી પ્રેમસૂરિજીએ, પિતાના હક્કદાર શિષ્ય ઉ૦ શ્રી જ બૂવિ૦ની ઉપેક્ષા કરીને જરાય હક્કદાર નહિ એવા (અન્ય ગુરુના શિષ્ય મુનિશ્રી અમી વિરામના શિષ્ય) ઉપાય શ્રી ક્ષમાભદ્રવિરામને આચાર્યપદ આપી દેવાનું બનેલ! એટલું જ નહિ, પરંતુ પોતાના તે શિષ્ય ઉપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com