SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વા ૪૦ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પડયું નહિ રહે. સંમેલનનું કામ સંમેલન કરશે જ? એમ પડકાર પૂર્વક ડારેલ, ત્યારે જ સંમેલનનાં કાર્યને યદ્વાતદ્વા રીત્યા કેળવાની વલણને ઠંડી પાડેલ! તે વખતે શ્રી હેતમુનિજી સામે બેલવામાં તે “અમારે અને શ્રી વલ્લભસૂરિજીને કોઈ જ વાંધો નથી” એમ (તેઓ સાથે ઘણાએ અંગારા ઝરતા વૈમનસ્ય તે જગજાહેર પણ હોવા છતાં) સાડા ચાર મુનિગણ વચ્ચે બેધડક જુઠું બેલેલ! (જૂઓ સં. ૧૯૨ની દિશા ફેર” બૂક ભાગ પહેલે પૃ. ૧૮) એ વગેરે કડવા પ્રસંગોના અનુભવ બાદ શ્રી સંઘમાં તેઓશ્રી, શ્રી સમસ્ત શ્રમણ સંઘની રૂબરૂ તે વિખ્યાત સંમેલનને ય તેડી પાડવાની વૃત્તિવાળા તેમ જ અસત્યવાદી પણ લેખાઈ જવા પામેલ! તે સંમેલન સર્વાનુમતે સફલ નીવડયા પછી પણ તે સંમેલનના ઠરાવને નિર્બલ લેખાવવા સારૂ અમદાવાદ-વિદ્યાશાળામાં શ્રી સિદ્ધિસૂરિ-લબ્ધિસૂરિ– ક્ષમાભદ્ર(સૂરિ)–ભદ્રસૂરિ–કનકસૂરિ તેમજ પં. શ્રી ભક્તિવિ. મ. આદિ સહિત સવાસો જેટલા પિતાના પ્રશંસક સાધુઓનું ત્રણ દિવસ સંમેલન યોજીને પોતે ઘડાવેલા પ્રાયઃ ૨૨ જેટલા ઔત્સગિક ઠરાવને સર્વાનુમતે પાસ કરાવી લેવા સારૂ તેઓશ્રીએ ત્રણ દિવસ બપોરે ર થી ૫ સુધી સતત પ્રયાસ કરેલા. (કે-જે પ્રયાસોને તે બેઠકમાં પણ ત્રણેય દિવસ હાજર રહેલા આ લેખકે તેઓશ્રીને કરેલા એક જ પ્રશ્નમાં તેઓશ્રીએ સર્વાગ અને સદાને માટે સમેટી લેવા પડેલ!) તેઓશ્રીની તેવી કારમી વલણ જોતાં તેઓશ્રીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034976
Book TitleNava Matina Vivek Darshannu Pradarshan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1967
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy