SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ નવામતિના વિવેક દર્શીનનું પ્રદર્શીન ૩૦ દ્વારક આ૦ મ૦ શ્રી પ્રતિ ઉપર પ્રમાણે નિંદ્યજનેાચિત ગલીચ અને ગલીચતર પણ હુમલા, પેાતાની ‘ જન્મથી ૮ વર્ષ પૂરા થયે જ દીક્ષા થઈ શકે ’ એ એકપક્ષીય માન્યતાને પ્રભુશ્રી જિનેશ્વર ભગવંતની માન્યતા તરીકે ઠસાવવા સારૂ જ કરી રહ્યા છે તે તેના સરાસર ભવાભિનંદીપણાનું જ સૂચક છે. ગર્ભાષ્ટમપક્ષે એવા પણ શાસ્ત્રીય નિયમેા છે કે-‘ (૧)– જઘન્ય વયને દીક્ષિત દીક્ષા બાદ એક વર્ષે કેવલજ્ઞાન અને મેાક્ષ પણ પામે (ર) અનુત્તર વિમાનનું જઘન્ય અંતર કઇંક અધિક આઠ વર્ષ નુ હાય અને (૩)–મેાક્ષગમનનું જઘન્ય આયુષ્ય પણ કઇંક અધિક આઠ વર્ષનું હાય.' 6 એ ત્રણેય શાસ્રીય નિયમેામાંના અંતિમ એ નિયમે, ગોઁષ્ટમ ( જન્મથી ૬૫ વર્ષીય ) પક્ષને તથા જન્માષ્ટમ (જન્મથી સાત વર્ષી અને એક દિવસવાળા ) પક્ષને · શ્રી બૃહત્સંગ્રહણીની ટીકામાંના ‘વિચિલમધિન્ન વર્ગાદા સૂર્યમુતિ જૈવજ્ઞાનથ= કાંઇક અધિક આઠ વર્ષે ઉપાર્જિત કેવલજ્ઞાનની ’એ જે સાથ પાઠ છે તે પાઠ નિતરાં સંગત છે. જ્યારે જન્મથી આઠ વર્ષ પૂરા થયા બાદ એક દિવસે દીક્ષાવાળા જન્માષ્ટ પક્ષને બીલકુલ સંગત નથી. કારણ કે તે પક્ષને હિસાબે તેા દીક્ષાના એક વષ પર્યાય માદ દસમે વર્ષે એટલે કે-નવ વર્ષોંને એક દિવસે કેવલજ્ઞાન થવા જાય છે. દરેક વાતમાં શાસ્ત્રને આધારે જ ચાલવાની ખૂમા મારનારા એ નિજમતિએ, ગર્ભામ અને જન્માષ્ટમની પણ દીક્ષા, એ પ્રકારના શાસ્ત્રીય ત્રણ નિયમા અને શાસ્ત્રપાઠથીયે સિદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034976
Book TitleNava Matina Vivek Darshannu Pradarshan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1967
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy