________________
૧૧૬
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન
આનંદ. આપશ્રીએ શાસનની પરપરાએનું રક્ષણ તથા ખાટી ભ્રમજાળનું ખંડન બહુ જ સારી રીતે કર્યું. સચાટ પૂરાવાઓ આપી સત્યનું સમર્થાંન કર્યુ છે. ખરેખર આપશ્રીના પ્રયત્ન ખૂબ જ ધન્યવાદને પાત્ર છે.
કૈલાસસાગર (સૂરિ) જી. શિહેાર શ્રા॰ શુ ૫
૯–પ્રસ્તાવનાતિમિરભાસ્કર ખૂક મળી, વાંચી યદ્ઘાતદ્વા ખેલનારાઓને શાસ્ત્રપાઠાના સાચા અર્ધાં જણાવવાપૂર્વક હુંમેશને માટે ખેલતા અધ કરી દેવાનુ` સચાટ લખાણ કરીને ભદ્રજીવાને આપશ્રીએ મચાવ્યા છે. આપશ્રી શાસનને ખૂબ ખૂબ દીપાવે અને માક્ષમાના સમર્થ સંરક્ષક બની રહેા.
આ વિજયપ્રેમસૂરિ મુંબઈ આ॰ વિદ ૧૪
૧૦-પ્રસ્તાવનાતિમિરભાસ્કર ખૂક અમરચંદભાઈ ઉપર આવેલી વાંચી, ‘મૂળ કડવે કડવા વેલા' વગેરે સવ અક્ષરા વાંચ્યા. આપના–મગજ, સ્મરણશક્તિ, શબ્દશૈલી, સદ્ભાગ્ય વગેરે પૂર્વ ભવની કમાણી (માનું છું) સદ્ભાવનાથી શાસનના હિત ખાતર સ્પષ્ટ લખનારા ખૂબ જ કનિર્જરા કરે અને પ્રશંસા પણ પામે.
(ઉપા૦) ધ વિ॰ (જયજીમ॰) તલાજા શ્રા॰ થ્રુ ૭ સામ
૧૧–પ્રસ્તાવનાતિમિરભાસ્કર પુસ્તિકા મળી. પ્રત્રજ્યાયેગાદિ સંગ્રહની પ્રસ્તાવનામાંનુ લખાણ સંઘ શાંતિમાં નાહક વિક્ષેપ કરાવનારૂ એમણે ન લખવું જોઇએ. ભારી ખેદ થાય છે. આજે એકતા-સ’ગટ્ટુનની ખૂબ જરૂર છે. હવે એમને એમના લખાણ બદલ પશ્ચાત્તાપ થાય તેવે જવાબ આ પુસ્તિકા દ્વારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com