SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન ૧૦૫ એ ટંકશાળી વચનને તમારી આ “તરણિમાં લેપ કરી દેવાનું જે આગિક ગુરુ દ્રોહી અપકૃત્ય કરેલ છે તે દેશનું તે જાહેર પ્રાયશ્ચિત્ત લઈને જ શુદ્ધ થશેઃ કે-જેથી “વઢીયારદેશમાં તે અસક્ઝાય ગણાતી નથી એમ નિરાધાર ફેંકવાની અનારાધક દશા પણ સુધરે અને એ સાથે “વિવિધ પ્રશ્નોત્તર” ભાગ બીજાની પ્રશસ્તિમાં પૂ૦ આ૦ શ્રી કમલસૂરિજીના પટ્ટપ્રભાવક તરીકે જણાવેલા પૂર ઉપાવિરવિભ૦, એ હિસાબે પૂ આ શ્રી લબ્ધિસૂરિજીના ગુરુભાઈ થતા હોવાથી તેઓશ્રી પૂ. આ. શ્રી દાનસૂરિજીમના કાકાગુરુ થતા હોવાની મારી વાતને સાચી માનવાની અને તમારી “દાનસૂરિ, લબ્ધિસૂરિજીના કાકાગુરુ થતા હોવાની કલ્પિત વાતને સદંતર જુઠી માનવા-મનાવવાની સબુદ્ધિ પણ સૂઝે.” __ ब्रह्मापि तं नरं न रंजयति ગુરગમ અને શુદ્ધગદ્વહનાદિ ક્રિયાના અભાવવાળી સ્થિતિમાં સ્વતંત્રપણે શાસ્ત્ર વાંચવાના વેગે પ્રાપ્ત થએલ નિજમત્યનુસારી લેખાવવામાં “અહંના વેગે પાછું વાળી નહિ જેનાર નિર્ણાયક-નાયકના જ્ઞાનલવરુપી જલથી પિષાઈને વૃદ્ધિ પામેલ નવા વર્ગરૂપી કટુ વેલાઓ, તાજેતરમાં શ્રી નિત્યાનંદવિના નામે પ્રસિદ્ધ કરાવેલ “શ્રી શંખેશ્વર પાશ્વનાથ” અને “વિવેકદર્શનગર્ભિત “પ્રસ્તાવના તિમિરતરણિ” બૂકમાં પિતાના કરાવેલા કટુતામય “વિવેકદર્શન'નું જ આ બૂકમાં સવિસ્તર અને સપ્રમાણ ખંડનાત્મક પ્રદર્શન જવામાં આવેલ છે. તથાપિ–લેખકના ભાનો તન્ન’ની દુનીતિવાળા ગુર્નાદિ જેવા અંગે કવિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034976
Book TitleNava Matina Vivek Darshannu Pradarshan
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1967
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy