SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સસ સ સસસસ + + + + +++++++++ ૭૫ આ ધાનિ, મુખીઆઇ અને મહારાજ, અને બ્રાહ્મણ વેપાર કરે એટલે પર વૈશ્ય અને મુસલમાન નિશાળે ભણવે એટલે બ્રાહ્મણ આવી તે વર્ણની આશ્રમમાં સેળભેળ કરી પ્રભુને નામે વર્ણ અને આશ્રમ બને નષ્ટપ્રાય જેવાં કરી મૂક્યા છે. બ્રાહ્યણે પેટ ભરવા માટે છે અગર વધારે વિષયની ભોગેચ્છાથી પિતાના પદને ભૂલી ગયા–ધર્મ િભ્રષ્ટ થયા એટલે બીજા વર્ષે આચાર વિચારે ચઢતા દેખાયા અને બકરાં જેમ અશક્ત સિંહને ડરાવી પિતા પાછળ ચલાવે તેમ ધનાઢયે આ બ્રાહ્મણને દબાવી પોતાના વહેમની પાછળ અનુસરાવે છે જ્યારે આ બ્રાહ્મણે તેને ટેકે આપે છે અને હાજી હા કરે છે. જ્યારે કોઈ આ ખરે ધર્મ પ્રતિપાદન કરનાર બ્રાહ્મણ અતિથિ આવે ત્યારે તેનું આ સન્માન કરાવવાને બદલે પરધર્મી છે એમ મનાવી પાપના ભોગી ન બને છે અને પિતાની વૃત્તિમાંથી ભાગ પડાવશે માટે ફરી પાછો એ આવી નશકે એવા પ્રપંચે રચે છે. માટે જ કહ્યું છે કે કળીયુગમાં જ ન ર લેવા પરવતા પરના બ્રાહ્મણોમાં બ્રાહ્મણપણું રહ્યું નહીં અને તપસ્વીઓ કપટની જાળ પ્રસરાવવામાં નિપુણ થયા છે છે એટલું જ નહીં પણ મૂળ શાસ્ત્રના સામાન્ય બોધને છેડી, પક્ષહું પાતિ, પિતાને રૂચે અને વિષય ભોગ ભોગવવામાં અનુકૂળ અર્થ વાળાં નવાં શાસ્ત્ર લખાય છે. તેથી વિષણુની ભક્તિ બાજુ રહે છે અને કૃષ્ણ કેઈ જુદા છે એમ માની ફાવે તેમ પૂજન અર્ચન તે થાય છે. મહારૂદ્ર યજ્ઞ થતા હોય તેમાં મહાદેવજીની પ્રતિષ્ઠા કરેલી હેય માટે દર્શને પણ ન જવાય એવો આગ્રહ પકડાય છે અને એ અમારી ભકિત અલૈકિક છે એમ દેખાડે છે. જ્યારે બીજા હિન્દુ એ મટી ખોજા, મુસલમાન, યુરેપીઅન વગેરેને ધર્મ સ્વીકારે છે. ૪ વિદુષી બાઈ એની બીસને હિન્દુઓને ધર્મ શીખવવા પ્રયાસ કીધો. થીઓસોફી મંડળ સ્થાપ્યું ત્યાં તેના અનુયાયીઓમાં બકરું કાઢતા 这这这这这这这这这这3888点以及这这这这这这这这这这这这 A www.umaragyanbhandar.com 狂双双玩法技死以及效及社以在孩在我说这段式 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy