SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા સારા નરસા મારા નામ પર કારક પ૭ - ઉપનિષદ્ આદિને ઉત્તેજન આપી ઘન, શકિતને સદુપયોગ કરે. તે આ અંહિ પૂર્વના કર્મ અનુસાર ભગયોગે ગમે તેમ કરશે પણ આગળ આ પોપાંબાઈનાં રાજ નથી. આચાર્યો, ગુરૂઓ, શિક્ષકે, ઉપદેષ્ટાઓ, આ વક્તાઓ, કેળવણીખાતાના નિયંતાઓ તથા સ્વદેશ ભૂમિના ખરા કે આ ભકતો, ખૂબ યાદ રાખજો કે નિઃસ્પૃહતા, ધર્મતત્પરતા, આત્મભોગ, છે છે ખરાં સર્વ માન્ય, સર્વ હિતકારી તત્તવોની ખરી સમજ, સર્વને 8 અનુકરણીય શ્રેષ્ઠ આચાર, ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળનું છે સમ્યગ જ્ઞાન જ્યાં નથી ત્યાં ઉન્નતિની આશા નથી, વિદ્યાની વૃદ્ધિ છે # નથી દેશની આબાદી નથી અને અગમ્ય અદષ્ટ માર્ગની સહીસ- 3 આ લામતી નથી. માટે ક્ષણિક સુખાભાસના તેજમાં, આત્મ- છે. લાવાની લહેરમાં, સત્તાના આવેશમાં શ્રધ્ધાના પ્રવેશમાં કીર્તિના * મિથ્યા અભિમાનના અભિ નિવેશમાં, સ્વછન્દના કેફમાં, આપ કે વડાઈના ટેકમાં નૈતિક ઉત્થલપાથલના વિવેકમાં, ધાર્મિક પ્રથાના - વિષમાં, પરકીય પ્રકાશના ઉદેશમાં, સ્વધર્મ વિનાશકના વેશમાં કે સન્માર્ગ ચૂકી હેં કી સ્વાર્થપરાયણ વિશેષમાં ઉપદેશની અસર તે ટકશે નહિ અને જે જવાબદારી પ્રભુતારથી માથે ઓરી છે તેમાં ખામી થવાથી પુણ્યને બદલે પાપના ભોગી થવાય છે. માટે હરકે જે પ્રકારે પ્રજાને નીતિબળ આપી, વિજ્ઞાન વધારી, ખરાં હિતમાં * પ્રસારી પરમ કલ્યાણ પ્રાપ્ત કરાવવામાં સંગિન શક્તિને ઉપગ એ કરી પ્રભુને યશસ્વી દર્શાવી કૃતકૃત્ય થાઓ શરણાગતને સુખી કરી # આશીર્વાદ , અને તેથી જ પ્રભુ રાજી રહે છે એમ માને અને છેશાસ્ત્રવિહિત સદાચારથી વર્તિ જનસમાજને વર્તાવો એમજ * ચાર શર્ત રોજન શ્રી ભગવાન વિષ્ણુ કહે છે. છે આવું ઉત્કૃષ્ટ પારમાર્થિક હિતકર સદાચરણ એ ખાસ નિર્મળ હદયને ગુણ છે માટે પણ હૃદયાકાશ એજ વિષ્ણુલોક વૈકુષ્ઠ છે. એ ASEARHERHAUME&ANNERAREAT ++++ યા+માના+++++ 米放式比以以我丑我4***故以此次战u器 發發未 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy