SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ 5145653556 N N Netsc sc sc SSSSSSSScottsssssc ssc - csc st Se S૮c ss zinici Basic wiecie RR ઉ–જ્યારે કોઈ શુભ કામને આરંભ કરવો હોય ત્યારે શ્રી ગણેશને નમસ્કાર કરવાનું કારણ આગળ સમજાવેલું છે એ ઉપરાંત એમાં આશય એવો છે કે કર્તાએ પોતાની સ્થિતિ, સંપત્તિ, 3 દેશ, કાળ, પાત્ર વગેરેને પૂરે વિચાર કરી તે કાર્ય કરવા માંડવું, માટેજ બ્રાહ્મણ ભણે છે કે જરુરિ હિતાય વિમહાય આ જાળવનમઃ એ એમ સૂચવે છે કે મનની શુદ્ધિથી બુદ્ધિ ઠેકાણે છે રાખી બધે નજર કરી આગળ પાછળને વિચાર કરી કામ કરશે તે વચ્ચે વિધ્ર નહિ આવે અને પરિણામે સુખી થશે. તેથી | મેહમાં આવી ફૂલાઈ ગજા ઉપરાંત તાણુતાણીથી ખર્ચ વગેરે ન ) કરવા ભલામણ કરે છે એમ સમજવું. પ્ર૦ ૩૦—વિચારથી એક શરીરના શોધનથી આખા જગહું તને જ્ઞાન મેળવવા વિચારને જુદી જુદી ભાવનામાં દોરવા શું શું કરવું જોઈએ ? અને કેવી રહેણું કરણું રાખવી જોઈએ ? ઉ૦–૧ પિતાના વર્ણાશ્રમના ધર્મ પાળી મને બળ તપથી મેળવી ઈશ્વરની પ્રીતિ પ્રાપ્ત કરી આ દશ્યમાન પદાર્થ, અનિત્ય, જડ અને દુઃખરૂપ છે એમ સમજી નિત્ય, ચૈતન્ય, સુખરૂપ તત્વને શોધવા માટે પ્રાણીઓનાં શરીર ઉપર દષ્ટિ કરતાં મનુષ્ય શરીર જ આવા વિચારની પૂરી ગ્યતા ધરાવે છે. માટે તેને ખ્યાલ કરવો જેથી એકજ શરીરના વિચારથી દેવતાઓ ઈશ્વરનાં જુદાં જુદાં સ્વરૂપ મનાય છે તેનું ઐક્ય સમજાય છે અને તેથી પિતાના શરીરની બહાર કઈ પણ ચીજ મેળવવા અપેક્ષા રહેતી નથી. શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિય છે તેના દેવતા સૂર્ય, અશ્વનિકુમાર, દિશા વગેરે છે. પાંચ કર્મેનિય છે તેના દેવતા અગ્નિ, વાયુ દર વગેરે છે. શરીરના દરેક અવયવના દેવતા માનેલા છે પણ તે જ scsc sc sc sojossssssssssssssssss Neidio duisternis is BORORINO sess- Soliciscerevisco BORN ક8 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy