________________
-
૩૧
કરે છે તેથી મન બગડે છે. દુષ્ટ વિચારે (મન) કરે છે. ન ખાવાના
ખોરાક તરફ વૃત્તિ ખેંચાય છે. કામ, કૅધ, લોભ, ઈર્ષા વિગેરે આ દુર્ગણો વધે છે અને તેથી આ લેક કે પરલોકમાં દુઃખ થાય છે. છે સંધ્યા કરવાથી આપણું પાપ આપણી નજરે આવે છે, આપણને છે તેને પશ્ચાતાપ થાય છે, આપણે ભૂલ માટે ક્ષમા માગવામાં આવે શું છે તેથી આપણે વધુ પાપ કરતા અટકીએ છીએ; અથવા જેમ કે
બને તેમ ઘેડાં પાપ કરવા ધારીએ છીએ. આથી મન નિર્મળ થાય છે અને આપણને એક જાતનું સુખ પ્રાપ્ત થાય છે. સંધ્યામાં પ્રાણાયામ આવે છે એથી પેટના રોગો દૂર થાય છે, હૃદયની હું અંદર ચિત્ત સ્થિર થાય છે, મગજની અંદર જ્ઞાન ખીલે છે અને એ આખા શરીરમાં લેહી પુષ્ટી આપતું રહે છે. ભસ્મ લગાડવાથી જે નીચે પ્રમાણે ફાયદા થાય છે:-(૧) શરીરની દુર્ગધ બહાર નીકળતી હું અટકે છે, (૨) બહારના જીવ જંતુઓ વ્યાધિ કરી શકતા નથી, 8 (૩) આ જગત કાંઈ નહતું એમાંથી ઉત્પન્ન થયું છે, અને પાછું છે કયાં જશે એને પ નથી એવી ભાવના કરાવે છે, (૪) અગ્નિ છે જેમ પોતાની અંદર આવેલી વસ્તુને ખાખ કરી નાખે છે, એવી
રીતે પિતાના અનેક જન્મ . માંતરના કર્મોને જ્ઞાનાગ્નિ ખાખ હું કરી નાખે છે એવી ભાવનાથી જ્ઞાનવાળી બુદ્ધિ થવાને સુચવે છે, 8 (૫) જે સામાન્ય રાખ કે જેના ઉપર કાંઈ મંત્ર ભણવામાં હું આવતા નથી અથવા તે જે રાખે ઉત્તમ પદાર્થોની બનેલી હતી કે 3 નથી તેવી રાખમાં આવા ફાયદા છે, તો પછી યજ્ઞમાં ઘી, તલ, દે ૩ શ્રીફળ, સોપારી, સવૈષધી, પીપળો, સમી વિગેરે પદાર્થોને હોમી કે છે દેવોને અર્પણ કરી બનાવેલી મહા પવિત્ર ભસ્મ શું ફાયદે ન ન કરે તે કહી શકાતું નથી ! આચમન શા માટે લેવાં ? માત્ર મેલ છે છે તેડનારૂં સાધન જળ છે. એ જળ પૃથ્વી કરતાં હલકું છે અને દર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com