________________
ब्रह्माण्ड संपुट कलेवर मध्यवर्ति, चैतन्य पिण्ड मिव मण्डल मस्ति यस्य । आलोकितोऽपि दुरतानि निहन्ति यस्तं,
मार्तण्डमादि पुरुषं प्रणमामि नित्यम् ॥ જગતના વ્યવહારને પ્રસારનારૂં અસાધારણ કારણ શ્રીસૂર્ય દેવ છે. પદાર્થ માત્રને સ્કૂર્તિ આપનાર પ્રકાશતત્વ સર્વના જીવનરૂપ - છે. જ્યાં સૂર્યને પ્રકાશ ઓછો પડે છે ત્યાં આરોગ્યતાના સાંસા
પડે છે. માત્ર સડો, દુર્ગધ, મલીનતા વગેરે વિનાશક તને વિરોધી અને આરોગ્યતા તથા સુખ સંપત્તિને પ્રદાતા હેવાથી જગતની સ્થિતિને પાલક શ્રીસૂર્યદેવ વિષ્ણુ મૂર્તિ અને નારાયણ સ્વરૂપ છે. જેમ શરીરમાં જ્ઞાનપ્રકાશ હોવાથી શરીર જીવતું, મંગળમય અને ચતુર્વિધ પુરૂષાર્થનું અપ્રતિમ ફળ મેળવવાનું સાધન ' છે, તેમ શ્રીસૂર્યદેવતાના સૂરણથીજ અખિલ જગતની પ્રવૃત્તિ છે
અને તેથી જ અન્તર્યામી સ્વયંતિ આત્માના દષ્ટાનરૂપ આ દેવ છે. આત્માને રથિનની ઉપમા ઉપનિષદમાં આપેલી છે. બન્ને ન પિ વિલ તેમજ આ સૂર્યદેવને પણ રથ છે. આત્માના રથને - ઈન્દ્રિયોરૂપ ઘેડ છે, તે આ સૂર્યદેવના રથને સાત ધાતુના તૃતરૂ૫ - ઘેડ છે. બુદ્ધિ જેમ આત્માના રથને સારથી છે તેમ અરૂણદેવ - આ રથને સારથી છે. વિશ્વમાં જેમ ઇનિરૂ૫ ઘેડ વિચરે છે - તેમ ભૂત પ્રપંચમાં આ સાત ધાતુ જેનાં શરીર બને છે તેને
પ્રચાર છે. બુદ્ધિને વિકાસ જેમ મુક્તિ આપી નિશ્ચિત કરે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com