SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ::: : ::: :::25:26. sens enos 7s : toivota seisoiva RORROBORROR ISDISYONORARROA BOB ૧૫ :) SS : papasap075055315RRRRRRRRRRRRRS. 21:43 NONOMOROSOPUNAMA PAPUSO SUPUN સ્વાર્થ સિવાય ભાગ્યે જ સદાચરણ ધનવાનના સંસારમાં હોય છે.. તેને ખુલાસો એ છે કે પૂર્વ જન્મમાં અતિ તપથી અને ધર્મની એ વૃદ્ધિથી આ ભવમાં ઈશ્વર તત્વને પામવા અનુકૂળતા પ્રાપ્ત થઈ છતાં મેહાન્ધ થાય છે અને તેથી વારંવાર જન્મ મરણના ચક્રમાં ઝંપલાય છે એમાં લક્ષ્મીને દોષ નથી. અપાર સાગરના પુત્રી અને અપાર તત્વ વિષ્ણુને આધીન છે માટેજ વિષય ભોગના ગ્રાહકોને આ દેવી પરા દેવતા છે. વળી 3 મહા સતી શ્રી લક્ષ્મીજી પતિની સદા સેવામાં જ મગ્ન રહેતાં જણા- 2 ય છે અને પિતાના વૈભવથીજ વૈકુંઠની શોભા છતાં પોતે દાસીત્વ કે દર્શાવી સર્વ ગ્રહસ્થાને અનુપમ દાખલે આપે છે. તુલસીવૃક્ષ છે. પ્રાણીના જીવનને વિશેષ સ્મૃર્તિ આપે એવું નિરેગ દર્શક હોવાથી ભગના ભાવને વૃદ્ધિ કરનાર તુલસીપત્ર શ્રીભગવાનને ચડે છે. તુલસીનાં પાન ખાવાથી પેટમાં બાદી મટી જઠર પ્રદિપ્ત થાય છે, મુખમાં રહેલી દૂર્ગધી દૂર થાય છે અને રૂધિર શુદ્ધ થઈ સર્વ અવયને પુષ્ટિ આપે છે. ભેગ શકિતને અનુકૂળ હોવાથી તુલસી તત્વ પરમ પવિત્ર છે અને પ્રાણીઓને પ્રસન્ન રાખનાર ર છે. વિષ્ણુ ભગવાનની શોભા શ્રી લક્ષ્મીજી થકીજ છે. તેથી મહા છે મહાત્મક સ્વરૂપમાં સર્વ દેવ, ઋષિ અને મનુષ્યને પરમભાવ ઉત્પન્ન થાય છે અને તેનું શરણું ગ્રહણ કરવામાં નિર્ભયતા, ઉત્સાહ છે અને પરમ પ્રેમ જણાય છે. સકામ ભકિતદ્વારા ભકતને શંખથી સમૃદ્ધિ, ચક્રથી વાહન, ગદાથી રાજ અને પદ્મશ્રી નિર્મળ ભાવ આપે છે. વિષ્ણુની નાભી કમલ રૂપ છે એટલે ઉત્પત્તિ કરવા કમલમાં બ્રહ્મા તે પ્રગટ કરી સૃષ્ટિ કાર્ય તેને સોંપે છે. ચતુર્ભુજ ભગવાન શંખને છે ધારણ કરે છે; કારણ આ પ્રવૃત્તિમય પ્રપંચમાં રીવોનો રજૂ છે એ ન્યાયે જીવ જીવોનું યુદ્ધ નિરંતર થયા કરે છે, તેથી યુદ્ધની So So So SC - ૮soks dis૮RSS ::: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy