________________
૧૪૩
(૨) ગણિત-લેખાં, વ્યાજ, નફટ, માપ, પાંતી. (૩) ધર્મશાસ્ત્ર–મનુસ્મૃતિ, ગૃહ્યસૂત્ર (ભાષાન્તરદ્વારા) (૪) ચિત્રકળા અને રસાયણશાસ્ત્રને સામાન્ય બોધ.
(૫) અંગકસરત-મુગદળ, દંડ વિગેરે. ૧૧ થી ૧૬ (૧) સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજીનું સંપૂર્ણ જ્ઞાન. -
પત્રવ્યવહાર, નિબંધ અને કાવ્યરચના. (૨) જ્યોતિન્દુ, વૈદુ અને શસ્ત્રનું સામાન્ય જ્ઞાન. (૩) નામું, વ્યાજવટાવના હિસાબ, વ્યાપારની સમજ,
કય વિક્રયની ચીવટ અને જ્ઞાન. (૪) ઈતિહાસ તથા ભૂગોળ.
(૫) સીવણ, ગુંથણ, ભરત અને માપણીનું જ્ઞાન. ૧૬ થી ૧૮ (૧) પૂર્વમીમાંસા, યજ્ઞ, શ્રાદ્ધ, તર્પણ, વ્રત, જપ,
તપના વિષયો. (૨) પુરાણ, પશ્ચિમાત્યતત્ત્વજ્ઞાન (અંગ્રેજી પુસ્તકÁ a). (૩) રામાયણ અને મહાભારત. (૪) રાજ્યપ્રકરણ, હિસાબી, વસુલત, લશ્કરી વગેરે
ખાતાની સમજણ. ૧૮ થી ૨૦ (૧) કાયદાનું જ્ઞાન ફરજીઆત.
(૨) અર્થશાસ્ત્ર. (૩) વદર્શન.
એચ્છિક વિષય. એ ૨૦ થી ૨૪ ઉંચું ગણિત, ઉત્તર મીમાંસા, વૈદકશાસ્ત્ર, રસા
યણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, પશુશાસ્ત્ર તથા કાયદાનું વિશેષ જ્ઞાન.
TETTTTTTTTTTTTTTTTTER
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com