SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ولی دیداحتیاطلبیک بلیبعدیل قطعتين ૧૪૦ રમાં પડી શિક્ષક કે જે વિદ્યાર્થીની વિદ્યાના જીવનને મુખ્ય આધાર હોય છે તેઓની સ્થિતિ સુધારી શકતા નથી. શિક્ષકે પિતાના સુખસંપત્તિના સાધને મેળવવા રાત દિવસ ચિતાગ્રસ્ત તિ હોવાથી વિદ્યાર્થીના હિતમાં લક્ષ્ય આપી શકતા નથી અને શાળાના સમયને આરામરૂપ માની ઉપર ઉપરથી જેમતેમ ઝટ ઝટ ધરણને કિસ નિયત અભ્યાસ પૂરો કરાવે છે. આવી રીતે ભવિષ્યની પ્રજાના કે બુરા હાલ થાય છે અને લોકોનાં નાણું, સમય તથા શકિતને વ્યય . જે વૃથા થાય છે. આજકાલ દૃષ્ટિ ઉપરના દેખાવ અને પી ઉપર છે કરાય છે. આચારને અનુભવ ઉપરથી યોગ્યતાની કદર થતી નથી દે | માટે આવી રીતે પ્રજા વિદ્યાદેવીની ઉપાસના કરતી રહેશે તે જેમ છે છે એવું અનુમાન થાય છે કે કેળવણી પામેલા પુરૂષોના આયુષની જ છે સરેરાસ ૪૦ વર્ષની આવે છે તેમ હવે કેટલાં વર્ષની અંદગી ઘટશે, ફ શિક્ષકોને સંકટ કેવાં પડશે અને લેકેની શું સ્થિતિ થશે તે હું ૨ કપાતું નથી. માટે અભ્યાસ ક્રમમાં નીચે પ્રમાણે ફેરફાર ઉચિત છે. - ૧. અભ્યાસને સમય સવારના ઘાથી ૧૧ પર્વતને રાખવો જોઈએ. ૨. જે વિષય ભણાવે છે તેનાં પરિપૂર્ણ જ્ઞાનવાળો છે એકજ શિક્ષક હોવો જોઈએ. છે ૩. રોજ પાઠ સમજ મુખે રહેવો જોઈએ અને હમેશાં ૨ પુનરાવૃત્તિ પહેલેથી થવી જોઈએ કે જેથી જે ભણાય તે ભૂલાય નહીં. ૪. વિદ્યાર્થીઓએ વહેલાં ઉઠી, નિત્યકર્મ કરી, પાઠનું સ્મરણ ન કરવાની ટેવ પાડવી જોઈએ. ત્યાર પછી જ શાળામાં આવવું જોઈએ. છે. ૫. નિશાળના શિક્ષકોને કોઈ પણ બીજી વૃત્તિ હેવી ન હું જોઇએ અને તે માટે તેમને પૂરતા પગાર મળવો જોઈએ અને રાજાજર لبلبل البلدي للدليل دليل الخطيطه Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy