SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ જ પર ૧૭. પાત્રા–ઉમા, રમા અને પ્રમા–સ્થળ-કામ્યદેશ. - ઉમા–પ્રમા બહેન, આ ભારતભૂમિને કામદેશ કેમ કહે છે? આ પ્રમા–રમા બહેન, આ પ્રશ્નને ઉત્તર તમે આપશો? - રમ–ઉમા બહેન, પિતે પિતાને જોઈ શકીએ તેમ હોય છે છે તે જવાબ અપાય. આંખ પોતે પિતાને દેખે ખરી ? - ઉમા –( હસતાં) કહે ત્યારે રમા બહેનના વિલાસથી ! જ પ્રમા–હા એમજ છે. કારણ કે ભારતભૂમિ એવું પદ છે છે કે જેને વાયુ, અગ્નિ, વારિ અને પૃથ્વી વિવિધ પ્રકારે નિરંતર સેવે જ છે. આખા જગતના સારરૂપ આ પ્રદેશમાં સર્વ રિદ્ધિ સિદ્ધિઓ સર્વને અનાયાસે સુલભ થાય છે. મનુષ્ય કાંઈ ઉદ્યમ ન કરે તે પણ તેમને રહેવા માટે વૃક્ષો, ડુંગરા, ગુફાઓ વગેરે મળે; ખાવા માટે ફળ, ફૂલ, મે, દાણું વગેરે મળે; પીવા માટે જળ, દુધ, 1 મધ, ક્ષાર વગેરે મળે; બેસવા માટે રૂ, ઉન, શણ, ઘાસ વગેરે જે મળે. વાહન માટે ઘોડા હાથી વગેરે મળે; વાપરવા માટે હિરા, આ મોતી, સોનું, રૂપુ, ત્રાંબુ, લોઢું, કાંસું વગેરે મળે; જેવા માટે રંગ * બેરંગી પથ્થરે, મેર આદિ પક્ષીઓ મળે; સાંભળવા માટે કેયલ, આ પોપટ, મેના વગેરેના મીઠા સ્વરે મળે; સુંઘવા માટે પુષ્પ, ચંદન, કેસર, કસ્તુરી, કપૂર વગેરે મળે; સ્પર્શ માટે રેશમ, સ્ત્રી વગેરે મળે; અને ખેલવાને બાળક શિકારી પશુઓ વગેરે મળે છે માટે જ સર્વના સમૂહ રૂપ ભારતદેશ સર્વને અભિલાણીય છે તેથી કામદેશ કહેવાય છે. સર્વ ઈન્દ્રિયો ભેગથી તૃપ્ત થાય એવા સાધનથી છે ભરપૂર હોવાથી રમા કે જેનું ભોગસ્વરૂપ છે, જેને આખું , જ જગત વશ છે અને જેના મેહમાં રાત દિવસ સ ચિન્તા કર્યા છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy