________________
છછછછછછછછછછ00:જી
૧૧૯ ન રુન્યા એટલે જેના ઘરનું જળ પણ ન લેવાય એવી તજવા યોગ્ય
૧૦ વર્ષની વયવાળી નારી જાતની વ્યક્તિ કન્યા કહેવાય છે. તે છે. એ માતાના રૂધિરની વૃદ્ધિથી ઉત્પન્ન થાય છે. ઉત્તમ શિષ્ટાચારવાનું પુરૂષ છે કન્યાના સાસરાના ઘરના જળને પણ સ્વીકાર કરતા નથી આનું કામ હતી કારણ એ છે કે પૂર્વ જન્મમાં જેને રીબાવી રીબાવી, ચૂસી ચૂસી, હી 0 અગર દુઃખી કરી કરી તેનાં તન, મન અને ધનને પડાવી લીધું ન હોય તે વ્યક્તિ આ ભવમાં જામાતા એટલે જમાઈ થાય છે અને
જે જમાન તરીકે વચલા સાધનરૂપ હોય છે, જેણે પિતાની અનુછે કૂળતા માટે આડા અવળા કૃત્ય કરી જમાઈરૂપ થનાર પ્રાણીને જ & પીડા આપવામાં નિમિત્તરૂપ કર્યો હોય છે તે કન્યા થઈ અવતરે @ છે. જેમ કેર્ટને મેસલ ઘેર બેસી લેણઆતનાં નાણાં ચૂકવવી 0િ આપે છે તેમજ કન્યા અવતરે કે શરીરમાં ચિત્તારૂપી વેરી પેસે છે 2 છે અને જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી માવતરને વિશેષ ચિન્તા )
રહે જ છે. અને કન્યાના અવળા કર્મ હોય તે પણ પી જઈ ધ ધીરજથી સહન કરવાં પડે છે. કહેવત છે કે “દુહિતા ભલીન એક.”
જે કર્મ સવળાં કરી જમાનરૂપ થયેલા હોય તે કન્યા સાથી ( માવતરને શોભાવે છે નહિતર “રહે તે આપથી, જાય તે સગા
મા બાપથી” તેમ ભષ્ટાચરણથી “માવતરનું હે કાળું અને સાસરાંની Sઠ કાળી” એ કહાણ પ્રમાણે પણ માવતરની ચિન્તામાં વૃદ્ધિ હત રહે છે. માટે હસતાં કે રોતાં કન્યા જમાઈનું રૂણ છોડાવનાર
છે. જેમ કોર્ટને ઘરને કબજો અપાવનાર (બેલીફ) હાજરીથીજ દ, પોતાની આબરૂ સંભાળી રાજસત્તાના મોટા ત્રાસમાંથી બચવા લેણ
દારનું મન રાજી કરવા ફરજ પાડે છે તેમજ કન્યાના અવતારથીજ Sલેકમાં પોતાની ઈજત રાખી ધર્મસત્તાના ભયંકર, અનિવાર્ય, સખ્ત
દડમાંથી બચવા જમાઈનું લેણું વ્યાજ સહિત ભરી આપવા પ્રેરે છે. cecececcec:ccecececesse
2000@@G@00c@GOOOOOOOOOO0000000
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com