________________
:
:
૬૧૫
વાતાવરણ પ્રમાણે વિપરીત આચાર વિચારવાળી વ્યક્તિઓને અતિ સહવાસ (૩) સધ્યાવન્દનાદિ ષડકર્મ વગેરે નિત્ય તથા શ્રાદ્ધ, વૃત્ત વગેરે નૈમિત્તિક કર્મને નિરંતર ચિરસ્થાયી અભાવ (૪) ક્ષણભંગુર અને નશ્વર શરીરના અચાનક મલિન અવસાનથી
અનિવાર્ય અસદ્ગતિથી પરલોકમાં અધોગતિ (૫) દેવ, ઋષિ ર અને પિતૃઓને રૂણની વૃદ્ધિ વગેરેથી તથા (૬) વ્યાવહારિક વિદ્યાની નિપુણતાથી પણ કેવળ અર્થદષ્ટિથી આવાં પ્રયાણને નિન્દ ગણ
વામાં આવે છે. સમય જતાં કેટલેક અંશે પરદેશગમન ફરજીઆત ૨ થતું જાય છે પણ તેથી આચાર તથા વિચારશુદ્ધિ બને તેટલે
અંશે જાળવી રહેવું જોઈએ અને પાછા દેશમાં આવ્યા પછી
સદાચારની ટોચે રહી પિતાને દુષ્ટ પ્રારબ્ધવશ થવું પડયું હોય તે માટે પ્રાયશ્ચિત લઈ લેકસેવા માટે પરમાથી જીવન ગાળવું જોઈએ
તથા ખાન, પાન, પિશાક વગેરેમાં સાદાઈ અને સ્વચ્છતાથી અનુ3 કરણીય આર્ય જીવનનો અભૂત દાખલો બેસાડી પવિત્ર ભાવનાથી તે પરમેશ્વર પરાયણ પ્રીતિમય વ્યવહાર કરવો જોઈએ. અતિ પ્રશ્ન
કરવા કરતાં શાસ્ત્રવિધિથી કાર્ય સિદ્ધ કરી પછી પોતે કમાયા કે ગુમાવ્યું તે જોવાનું છે.
પવિત્ર ભાવના રાખવા માટેજ શિખાને સૂત્ર ધારણ કરાય 3 છે. શિખા શબ્દ રિન્ એટલે જવું એ ધાતુમાંથી બનેલો છે તેથી 5 ( એને એવો અર્થ થાય કે (૧) જ્યાંથી સર્વ ગતિ થાય છે એ છે
ભાગ. શરીરમાં ચૈતન્ય પ્રવેશ બ્રહ્મરન્દ્રમાંથી થાય છે અને પછી ? ૪ સર્વ ક્રિયા થાય છે તેમ ત્યાંથી જ જીવ જાય તોજ (સદ્ગતિ પામ્યો) કે
નહિતર ફરી સંસારમાં રહેવું પડે છે. માટે બ્રહ્મરધ ઉપર વર્તનાર કે વસ્તુને શિખા કહે છે. અથવા (૨) શ એટલે ધાર કાઢવી અને રસ ? છે એટલે સૂર્ય કે આકાશ. એ વ્યુત્પત્તિથી શિખા શબ્દને અર્થ એ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com