________________
નાના-માસીનતાના મકાનનમામા+મારા+સર સારા કડક
૧૦૭
# વાયુને પ્રથમ સેવે છે અને સંતોષે છે. યજ્ઞ કે જે સર્વની તુષ્ટિ જે પુષ્ટિનું કારણ છે તે દ્વારા અગ્નિરૂપ સૂર્યને, તુલસી કે જે જલ અને એ પૃથ્વીના પ્રથમ સંબંધનું પહેલું પરિણામ છે તે જળની પેઠે શુદ્ધિ છે અને શક્તિ આપનાર હોવાથી તે દ્વારા સાગરરૂપ વરૂણદેવને અને આ ગાય કે જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના નિર્વાહરૂ૫ દુધનું - સ્થાન છે તે દ્વારા ચતુર્વિધ અંડજ, સ્વેદજ, ઉભિજ અને એ જરાયુજ પ્રાણુઓના ઉત્પત્તિ, સ્થિતિ અને લયના આધારરૂપ પૃથ્વીને સેવે છે. માટે કયો પુરૂષ તરત ફળ દેનારી દુષ્ટ વસ્તુ ગાયને રક્ષવા પિતાને મુખ્ય ધર્મ નહિ ગણે ? જે શબ્દની વ્યુત્પત્તિ તપાએ સતાં જે ધાતુમાંથી ગાયત્રી શબ્દ નીકળે છે તેજ ધાતુને જે
શબ્દ છે. માટે જેવું ફળ ગાયત્રી સૂક્ષ્મ શરીરને આપે છે તેવું આ ફળ ગાય સ્થળ શરીરને આપે છે. ગે એટલે પૃથ્વી એવો છે અર્થ થાય છે. વળી બીજો અર્થ ઈન્દ્રિય થાય છે. પ્રાણીઓના - શરીરમાં ઈન્દ્રિયઠારાજ સર્વ ભોગ ભોગવી શકાય છે માટે વિષયના છે પદાર્થો કરતાં ઇન્દ્રિયને અધિક ગણી તેનું રક્ષણ કરવામાં આવે છે. છે ઈન્દ્રિય હણાય કે શરીર જીવતે મુવા તુલ્ય જ થાય છે. તેવી જ રીતે હું પીંડમાં જેમ ઈન્દ્રિયો છે તેમ બ્રહ્માણ્ડમાં અન્તરશક્તિ ઈન્દ્રિયરૂપ છે ગાયો છે. માટે વિરાટું સ્વરૂપને આરેગ્ય રાખવા માટે તેની ઇન્દ્રિયરૂપ
ગાયનું રક્ષણ અવશ્ય કરવું જોઈએ. જે સ્વર્ગ અને નર્ક પૃથ્વી ઉપરજ' જ છે એમ માનીએ તે ગાયનું શરીરજ ગોલોક છે. કારણ સર્વ આ ગુણમૂર્તિ, પરમપવિત્ર, પરમ પૂજા સ્થાન વૈકુઠ લેકરૂપ આ છે ને ગાયનું શરીરજ છે. કેવળ ઈશ્વરની જ્ઞાન વિનાની ભક્તિ જેને હેય છે છે તેને અજ્ઞાની પશુરૂપે ૫ણ ગાયના શરીરધારા ઉત્તમ ગતિ મળે એ છે તે સમજાવવા શ્રી કૃષ્ણ ગોવાળીયા થયેલા છે. ઈન્દ્રિય ગોપીઓ પર થયેલી છે અને ઈન્દ્રિયોનો નિવાસ અન્તઃકરણરૂપ ગેલેક એવું ગોકુળ - સાસરા પાર ભરોસો કરાયો
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat