SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ 4000000000000000000000® 16030OCOCCIO 3 જે દર્શન ભોગ વગેરે જે હાલમાં ભાવના દેખાડવામાં આવે છે તે લૈકિક ભક્તિ છે. (જુઓ શિવ ભક્તિ કલ્પલતા) આ મા છેવટની ભક્તિ અધમ છે છતાં તેમાં પણ જ્યારે વ્યભિચાર, આપ, અજ્ઞાન અને આગ્રહ પ્રવર્તે તે પછી આવા ભકતો પ્રભુનું નામ લે છે અને ભોગમાં પડેલા છે તેઓને તે રૂપે, પણ જેઓ તે જમાનાની અંધાધુંધીમાં, સ્વાતંત્ર્યના સ્વચ્છન્દમાં, સામાન્ય નીતિના સુર્ભાગમાં, ઇન્દ્રિયના આરામ માટે દુષ્ટના સંગમાં અને = સનાતન માર્ગને ઉખેડી નાખવાના અતિ ઉમંગના પ્રસંગમાં બીન છે. પરવાર વિચારે છે. માટે કલંકિત ઈન્દ્રિયોરૂપ ઘેડાની ભાવનાવાળી ક એને અકલંકિત ઘોડાના નિષ્કલંક અવતારરૂપે છુંદવા દશમો છે અવતાર ધારણ કરશે. જેઓના ત્રત સત્યજ છે, સર્વ પ્રાણીઓ 0 ઉપર પિતાપણુના ભાવથી દયા છે અને કામ અને ક્રોધ વશ છે सत्यमेववृत्तं यस्यदयाभूतेषु सर्वदा । काम क्रोधौवशेयस्य स साधु આ થ્થર સુધે છે એવા સાધુ પુરૂષોનું રક્ષણ જરૂર કરશે. નીતિના સામાન્ય નિયમમાં સત્ય મુખ્ય છે. (૧) અસત્યથી બુદ્ધિ અસત્યની આ ભાવનાવાળી થાય છે તેથી લેકમાં અપકીર્તિ મળે છે. હૃદય ભયતે ગ્રસ્ત થઈ દુ:ખી રહે અને ભાવના અસદુ છે માટે મૃત્યુ વહેલું છે આવે છે અને અસત્યરૂપ કરી દે છે માટે સત્ય બોલવું, વિચારવું છે અને આચરવું જેથી પોતે સતરૂપ થઈ સુખી રહીએ. (૨) અહિંસા થી એટલે મન, વાણી અને શરીરથી કોઈને પીડા ન કરવી તે. ___ सर्वाण्ये वापि धीयंते पदजातानि कौंजरे एवं सर्वमहिंसायां धमार्थमपि धीयते ॥ તે જેમ હાથીનાં પગલાં વિષે સર્વ પ્રાણીઓનાં પગલાં કમાય છે છે તેમ અહિંસા વિષે યજ્ઞ, તપ, દાન વગેરે સર્વ ધર્મ અને . ☺OGOGI33333333333333 00000000000000 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy