________________
+++++
scenesve me
- ન
at Stat
૨૭
કે માનસિક ક્રર્મને વિચાર ઉત્પન્ન થાય છે. ત્યાંથી તે અમલમાં મૂકાય ત્યાં સુધીની સર્વ ભાવના અને કર્માંની છાપ હૃદયમાં દૈવીસંપત્તિના તિરે ભાવ રૂપે પડે છે તેની ખબર કાંને હોતી નથી માટે તેને ગુપ્તચિત્ર અગર ચિત્રગુપ્ત કહેવાય છે. તે યમ રાજાને (clerk of the crown ) પ્રતિનિધિ છે અને ટુંકામાં મુદ્દા કાઢી યથાર્થ ન્યાય અપાવે છે. આ સત્તા ઉપર કાઈ દરજ્જાના પ્રાણીઓ કાષ્ટ રીતે પોતાની અધિકતાથી લાગવગ લગાવી શકે તેમ નથી કે જેથી યથેષ્ટ આચરણ કરનારને ભય ન થાય. યમ રાજા કૂતરા સાથે રાખે છે તે એમ દર્શાવે છે કે સ્વચ્છન્દથી વર્તનાર ભયાનક પ્રાણીઓને ગન્ધથી શેાધી શકનાર તત્ત્વસ ંપન્ન આ રાજા છે. માટે ગમે તે સ્થળેથી શિકાર હાથ કરે છે. માટેજ કહેલુ છે કે અમર અને અજર રહેવું છે એમ ધારી વિદ્યા અને દ્રવ્યને મેળવે! પણ ચોટલી યમરાજાએ પકડી છે એમ માની ધર્મને આચરે. આ પ્રમાણે સૂચના છતાં જો પ્રાણી ચેતે નહિ, ધન, ચૈાત્રન, સત્તા અને અવિવેકથી દેવાતે ગે, ગુરૂને દ્રાહ કરે, વડલાને અવમાને, બ્રાહ્મણ, શાસ્ત્ર, અને પોતાને પ્રતિકૂળ પાત્રાને નિર્દે, પેાતે ઉચ્ચ છે એમ માને અને મનાવે, ઉચ્ચતાઈની જવાબદારી ન સમજે; રાજા થઈ શિકાર અને મેાજશાખમાં વખત ગાળે, પરદેશીને હુશીઆર માની તેના ઉપર વિશ્વાસ રાખી મ્હોટા અધિકાર આપી પોતાની પ્રજાને પાડે, પરાધીન, પછાત અને અભણ રાખે, દેશ છેડાવી પરદેશમાં પેટ ભરવા ફરજ પાડે, પ્રજાના ધર્મમાં હાથ નાખી અવળે માર્ગે ઉતારે અને અધર્મી અનાચારીને ભ્રષ્ટ થવામાં ઉત્તેજન આપી ખરા ધર્મને વગેાવે, ધનાઢય લાકે સાર્વજનીક હિત માટે સાર્વજનિક દેવસ્થાનાને ન પોષતાં અમૂક વ્યક્તિની ઈચ્છાને આધીન થઇ દ્રવ્ય આપે, પેાતાને ઇલકાબ
3+3232352432+3+ 4+******
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat