SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ لللللللللللللللللللللميلاد __अहिंसनं सत्यमचौर्यमार्जवं क्षमाधृतिशौचमुपस्थनिग्रहः । ___मिताशनंदीनजनानुकम्पनं यमादशैते मुनिवर्यसंमताः ॥ અહિંસા, સત્ય, અસ્તેય, આર્જવ, ક્ષમા, ધૈર્ય, શિચ. બ્રહ્મચર્ય, હું મિતાહાર અને દીનજને ઉપર દયારૂપ દશ પ્રકારના યમ છે. વળી, મહાઇકઠઠઠઠઠઠઠઠઠઠઠઠ પ્રયાસ जपस्तपोदानमथागमश्रुति स्तथास्तिकत्वं व्रतमीश्वरार्चनम् । यथाप्तितोषोमतिरप्यपत्रपाबुधैर्दशैतेनियमाः समीरिताः ॥ જપ, તપ, દાન, વેદાન્ત શાસ્ત્રનું શ્રવણ, આસ્તિક ભાવવૃત, આ છે ઇશ્વર પૂજન, જે મળે તેમાં સતિષ, શ્રદ્ધા અને લજજારૂપ દશ પ્રકારના નિયમને પણ કહેલા છે. ઉપરના યમો પાળનારને યમના દ અધિષ્ઠાતા ચૈતન્ય મૂર્તિ યમરાજને ભય નથી. કારણ એ યમે છે નિયમ રૂપ થઈ છેવટ સમાધિ દશાને પ્રાપ્ત કરે છે તેથી યમરાજ રે છે મદદરૂપ થાય છે. યોગથી જેઓએ આત્મતત્વને સાક્ષાતકાર કરેલ છે છે હોય છે તેવા પુરૂષની ગતિ વિષે શાસ્ત્ર કહે છે કે, નતી છે છે બાળવિકાન્તિવ રાવ્યંતિ વાસના ક્ષયવાન બ્રહ્મવેત્તાના પ્રાણે મૃત્યુ વખતે શરીર છોડી આગળ જતા નથી પણ શરીરમાં જ છે શાન થઈ જાય છે. પણ જેઓ યમને ભંગ કરે છે તેનાં આ કર્મો અજ્ઞાનાત્મક હોવાથી આસુરી ભાવથી અવિદ્યારૂપ વિકાળ પર અંધકારરૂપ દર્શન પ્રાણીને હૃદયમાં થાય છે. વિષયરૂપ હાડકાંને ! મલીન મનરૂપી કૂતર અન્તઃકરણરૂપ દાઢમાં ભાગરૂપે ચાવે છે છે અને ચિત્તની સ્થિરતારૂપ રૂધીરના આનન્દમાં મઝા માને છે. પછી મેં અનઃકરણરૂપ દાઢ દુષ્ટ વાસનાના સંચયરૂપ સેજથી નિષિદ્ધ છે છે કમનાં ફળરૂ૫ ઘર અજ્ઞાનની કરતારૂપ પીડાથી પીડાય છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy