________________
૫૬
*[શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
શું વાત કરે છે ? શું તું આ સાર્થવાહને ઓળખે છે? મુનિવરે. શું? શાતા શું? તમારા બંનેના પરસ્પર કથનથી અમને કશી સમજણ પડતી નથી, માટે તે સર્વ હકીક્ત વિસ્તારથી જણાવ.”
જવાબમાં રાજકુમારી સુદર્શનાએ પિતાને સમગ્ર પૂર્વ ભવ કહી સંભળાવ્યું અને જે મુનિવરના પ્રતાપથી પિતે સમળીજેવું તિયચપણું ત્યજી રાજપુત્રી તરીકે જન્મી હતી તેને ઉપકાર યાદ કરી તેમને ભાવપૂર્વક વંદન કર્યા. '
સમગ્ર સમાજને અને રાજવી આ વૃત્તાંત સાંભળી વિસ્મયમાં લીન બની ગયા. શહેરમાં પણ આ સમાચાર ફેલાતાં કેળાહળ શમી ગયે અને પૂર્વવત્ શાંતિ પ્રસરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com