________________
આબાલબ્રહ્મચારી તપસ્વી પરમપૂજ્ય ભટ્ટારક જૈનાચા .
AN
શ્રી જિનઋદ્ધિસૂરીશ્વરજી મહારાજ,
ચતિદીક્ષા :—વિ. સ. ૧૯૪૮, ફાગણ સુદિ ૨, ચુરૂ (મારવાડ). સંવેગીદીક્ષા:—વિ. સ. ૧૯૪૯, અષાઢ સુદિ ૬, પાલીતાણા. પન્યાસપઃ—વિ, સં. ૧૯૬૬, માગસર સુદિ ૩, ગ્વાલીયર, આચાર્ય પદ:—વિ. સ. ૧૯૯૪, ફાગણ સુદિ પ, થાણા.
જેમના ઉપદેશ અને પ્રખર પ્રયાસેદ્નારા આજે શ્રી થાણા નગરના તીર્થોદ્ધાર ઐતિહાસિક બન્યો છે. તેમના ઉપકાર નીચે હું મારા જીવનની સાર્થકતા કરી રહ્યો છે. આજે મારા તરફથી પ્રગટ થતું સ સાહિત્ય આ મહાપુરુષની પરમ કૃપાનું ફળ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com