SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ). કે ઈપણ ગામ-નગરાદિકમાં પ્રવેશ કરતાં પહેલા નગરની નજીકના શ્રેષ્ઠ વૃક્ષ નીચે બેસી, આ મંત્ર ભણી પ્રવેશ કરવાથી મનકામના ફળિભૂત થાય છે. શ્રી વીશ તીર્થકરને યંત્ર ૧૩ | ૧૯ ૧૮ ! ૨૪ . પ . ૬. દર ૧૦ 1 ૧૧ [ ૧૭ ] ૨૩ આ મંત્રને તાંબા અગર તે રૂપાના પતરા પર કોતરાવીને પૂજાની વિધિ પ્રમાણે પ્રતિદિન પ્રભાતે ચંદનાદિથી તેની પૂજા કરી, પુષ્પ ચઢાવી એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવાથી દરેક પ્રકારના વિદ્ધ-સંકટ વિનાશ પામે છે અને દેહ તદ્દન નિરંગી બને છે. આ યંત્રની સાધના અહમની તપશ્ચર્યા કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034970
Book TitleMunisuvrat Swami Charitra Sachitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1942
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy