________________
નવ ગ્રહ મંત્રજાપ ].
-- - ----
૫. ગુરુ-હળદર, ખાંડ, સુવર્ણ, પોખરાજ, ચણાની દાળ અને પીળાં વસ્ત્રાદિક
૬. શુક્ર-હીરે, ચાંદી, ઘી, ખાંડ, દૂધ, ચોખા અને સફેદ વસ્ત્રાદિક
૭. શનિ-તલ, તેલ, અડદ, તું, સુવર્ણ, નીલમ અને કાળા વસ્ત્રાદિક
૮. રાહુ-ગોમેદ, સુવર્ણ, તું, તલ, તેલ, ધાન્ય અને શ્રીફળ આદિક
૯ કેતુ-કસ્તુરી, સુવર્ણ, વૈદુર્ય, લેહ, કપરૂં, તેલ. ધાન્ય ઈત્યાદિક
સૂર્યનું દાન રવિવારે ચંદ્રનું સોમવારે લેમનું મંગળવારે બુધનું બુધવારે ગુરુનું ગુરુવારે
શુક્રનું શુક્રવારે શનિ, રાહુ તેમજ કેતુનું શનિવારે
આ ઉપરાંત એક ત્રીજો પ્રકાર પણ એ છે કે નવે ગ્રહને પિતાની સાનિધ્યમાં રાખવા. આ પ્રમાણે કરવાથી ગ્રહ. દેવતાઓ સંતુષ્ટ થાય છે અને તે વ્યક્તિ પર મહેરબાની દર્શાવે છે. ગ્રહને સાનિધ્યમાં રાખવા માટે વટીને ઉપયોગ કરે અને તેમાં નીચે જણાવેલ પદાર્થો નીચે દર્શાવ્યા પ્રમાણે આકારમાં જડાવી લેવા.
પાનું | હીરે ] મોતી
પરવાળું
પોખરાજ ! માણેક લંડર્ય | નીલમ
ગેમેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com