________________
2
[સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
પ્રભુની પ્રતિમા દષ્ટિ સન્મુખ રાખવી. ગ્રહદેવની પ્રતિમા સુવર્ણ અથવા ચાંદીની બનાવેલી હેવી જોઈએ. - શુકદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરનાર ભાગ્યાત્મા રાજદરબારે અગર તે વિદ્યા સંપાદન કરવામાં અથવા તે ધાર્મિક કાર્યોમાં સંપૂર્ણ યશ પ્રાપ્ત કરે છે. જન્મકુંડળીના કેન્દ્રસ્થાનના બળવાન ગ્રહમાં શુકની ગણત્રી ઘણું જ અગત્યની છે. લક્ષ્મીદેવીની પ્રસન્નતા મેળવવામાં શુક્રને જાપ ઘણે જ લાભદાયક બને છે. મંત્રàક નીચે પ્રમાણે છે.
पुष्पदंतजिनेन्द्रस्य, नाम्ना दैत्यगणाचित !।
प्रसन्नो भव शांति च, रक्षां कुरु कुरु श्रियम् ॥ ત્યારબાદ એક નવકારવાળી “ ૐ નમો અરિદંતાળ ની ગણવી. (૭) શનિદેવને જાપ
શનિ મહારાજની કૂર દષ્ટિનાં કારણે મહારાજા વિક્રમ સરખાને પણ ઈરાન જેવા અજાણ્યા ને અનાર્ય પ્રદેશમાં ઘાંચીની ઘા ઉપર પાંગળી સ્થિતિમાં દિવસે પસાર કરવા પડ્યા હતા તે એક સાધારણ મનુષ્ય શી ગણત્રીમાં ? ઉજજૈનાધિપતિ મહારાજા વિક્રમે બાવન વીરેને સાધ્યા હતા તેમજ સ્મરણ કરતાં જ તે હાજર થતાં હતાં, છતાં પણ તેમના જેવા દાનેશ્વરીને શનિદેવે પોતાના અંકુશમાંથી નથી મૂકયા.
શનિની મહાદશાએ સેંકડો મનુષ્યોને રાજમહેલના સિંહાસન પરથી ફેંકી દઈ રસ્તાના રઝળતા ભિક્ષુક બનાવ્યા છે. શનિની ત્રીશ માસ પર્યક્ત એક જ વિષમ રાશિ રહે છે તે તેવી કઠિન રાશિમાં રહેતા શનિદેવને પ્રસન્ન રાખવા સારુ દરેકે દરેક વ્યક્તિએ તેને જાપ કરવાની ખાસ જરૂરિયાત
છે. જેની જન્મકુંડળીમાં શનિ અને ગુરુ એ બને કેન્દ્ર ગ્રહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રિનાં કારણે ,
ધાણ અણુ ઈરાન જે
www.umaragyanbhandar.com