________________
વિવિધ મ ].
૧૩
ભૂતપ્રેતની આફત દૂર કરવા માટે ઉપર જણાવેલ જાપની માફક શ્રી માણિભદ્રજીના મંત્રને જાપ પણ અતીવ ઉપગી છે. તે જાપ પણ ઉપર જણાવેલ ત્રણ પૈકી કેઈપણ એક છબીની સન્મુખ કરવાને છે, તેમજ તેને ઉપયોગ તેમજ વિધિવિધાન પણ ઉપર જણાવેલ મંત્રજાપ પ્રમાણે જ કરવાનું છે.
શ્રીમણિભદ્રજીને મંત્રજાપ આ પ્રમાણે છે–
“નમો પાળનાર પૂછાહviા રતુara જૈનશાસનभक्ताय नवनागसहस्रबलाय किन्नर किंपुरुषगंधर्वयक्षराक्षसभूतपिशाचसर्वशाकिनीनां निग्रहं कुरु पात्रं रक्ष रक्ष स्वाहा ।” - જે વ્યક્તિને ભૂત અથવા પિશાચનો વળગાડ હોય તેને બેઠે કરી, માણિભદ્રની પ્રતિમા સન્મુખ રાખી, ઉપર્યુક્ત મંત્રાક્ષરો ૧૦૮ વખત જપતા જઈ મોરપીંછ અથવા તે એવાથી ઝાડતા જવું. આ પ્રમાણે કરવાથી ભૂત યા પ્રેત વિગેરેને વળગાડ દૂર થઈ સર્વ પ્રકારને ઉપદ્રવ શમી જશે.
આ મંત્રાક્ષરો એટલા બધા શક્તિશાળી છે કે તેના યોગથી ૧૦૮ વખત પીંછીથી સાફ કરવાના સમયે જે વ્યક્તિના અંગમાં વળગાડ હશે તે ભૂત અથવા પ્રેત મોટા સ્વરે રૂદન કરતું અથવા બૂમ પાડતું ચાલ્યું જશે માટે પૂર્ણ સાવચેતીપૂર્વક આ મંત્રનો જાપ કરવો અથવા ઉપર્યુક્ત મંત્ર જાપ કઈ મજબૂત હૃદયના યોગીશ્વર અથવા યતિવર્યની સહાયતાથી કર-કરાવે એ વધારે હિતાવહ અને સલામતીવાળું છે. (૬) સર્વ ફલસિદ્ધિદાયક તિલક
આ તિલક માટે નીચે જણાવેલ પદાર્થોને ઉપયોગ કરી, તેને ગધ બનાવી. મંત્રાક્ષથી સિદ્ધ કરી, કેઈ મનુષ્ય પોતાના કાર્યની સિદ્ધિ માટે તેને એકવીશ વખત જાપ કરી, કપાળે તેનું તિલક કરી બહાર જાય તે તેના પ્રભાવે ગમે તે પ્રતિકુળ કે પ્રતિસ્પર્ધા મનુષ્ય પણ સાનુકૂળ ને સહાયક બની જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com