________________
૧૦
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
v સવ્વસાહૂ” આ મંત્રને જાપ પણ કાર્યસિદ્ધિ પહેલાં સવા લાખ વખત ગણું પૂર્ણ કરે. બાદ કેટમાં અથવા રાજદરબારે જતી વખતે, તેમજ રાજા અથવા વજીર કે કઈ પણ અધિકારીને વશ કરવું હોય ત્યારે જવાના સમયે સર્વ કપડાં પહેરી તૈયાર થયા પછી માથે પાઘડી અથવા ટેપી પહેરતી વખતે જે વ્યક્તિ પાસેથી કાર્યસિદ્ધિ કરવી હોય તેના નામોચ્ચાર સાથે
મુવં મમ વાર કુહ વાઘા ને બોલી આ મંત્ર એકવીશ વખત જપ. આ પ્રમાણે મંત્ર જપી કુંક મારવી. પછી ટોપી અથવા પાઘડી માથે મૂકી જે સ્થળે કાર્ય હોય ત્યાં સીધા જવાથી તેની મહેરબાની પ્રાપ્ત થાય છે અને ધારેલા કાર્યની સિદ્ધિ થાય છે.
આ જાપને વશીકરણ જાપ કહેવામાં આવે છે. આ મંત્રના જાપ સમયે મુખ ઉત્તર દિશા તરફ રાખીને બેસવું. લાલ મણકાની માળા વચલી આંગળી પર રાખી એ ઠાવડે ફેરવવી. બેસવાનું આસન ડાભનું રાખવું. વસ્ત્ર સફેદ પહેરવું તેમજ અંતરવાસીયું પણ સફેદ રાખવું. ડાબા હાથે સવા લાખ વાર જાપ ગણું તેને સિદ્ધ કરે. (૩) રાજદરબારે તેમજ પંડિતોની સભામાં જય
અપાવનાર મંત્ર
આ મંત્રની જાવિધિ ઉપર્યુક્ત મંત્રની વિધિ પ્રમાણે જાણવી. મંત્રાક્ષ નીચે પ્રમાણે –
ૐ જ હું સૌ મ રિક્ષા નમઃ” આ મંત્ર સાડાબાર હજાર વખત જપવાને છે. તેમજ ઘરની બહાર નીકળતા પૂર્વે માથે પાઘડી અથવા ટેપી મૂકતાં પહેલાં તેને એકવીશ વખત જાપ કરી, પૂર્વોક્ત વિધિ પ્રમાણે મંત્રવિધાન કરી બહાર જવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com