________________
5
“ સમ્રાટ્ સંપ્રતિ ” તથા શ્રીપાલકુમાર ચરિત્ર ” તેમજ આ રેચક ને લોકપ્રિય ગ્રંથના લેખક
૬૬
મૉંગળદાસ ત્રિકમદાસ ઝવેરી
સાહિત્યભષણ,
જેમણે થાણા જિનાલયના તીર્થીારના કાર્યમાં અવિરત શ્રમ ઊઠાવી અપૂર્વ સાથ આપ્યા છે. આ ઉપરાંત પ્રાચીન સાહિત્ય સ`શાધક કાર્યાલય' નામની સંસ્થાનું સ્થાપન કરી તેના દ્વારા સાહિત્યના ઝરણને વહેતું કર્યું છે.
過