________________
પ્રારંભિક વક્તવ્ય
મંત્ર એટલે અમુક પ્રકારના અક્ષરોની સ’કલના. જેવી રીતે આકષષ્ણુશીલ વિદ્યુતના સમાગમથી તણખા ઉદ્ભવે છે તેવી રીતે ભિન્ન ભિન્ન સ્વભાવવાળા અક્ષરોની યથાયાગ્ય ગૂથણી કરવાથી અપૂ પ્રકારની શક્તિના પ્રાદુર્ભાવ થાય છે. આવા પ્રકારના અક્ષરાની શાસ્ત્રીય સંકલના તેનુ નામ મત્ર. મંત્રા ઘણા પ્રકારના હોય છે. કેટલાક મંત્રા યેાગની સાધના માટે હાય છે, કેટલાક રાગેાની શાંતિને માટે હોય છે, કેટલાક દ્રવ્યપ્રાપ્તિ માટે હાય છે તેા કેટલાક શત્રુસમૂહના વિનાશ કરવા માટે પણ હાય છે.
આધુનિક વાતાવરણથી રંગાયેલા કેટલાક શખ્સો એમ કહે છે કેપ્રાચીન સમયમાં જે પ્રભાવિક મત્રા હતા તે તેા નાશ પામ્યા છે, જો તે મંત્રા હૈયાત હોય તે। તેનુ ધ્યાન કરનારા તેમના ભક્તજના તેમજ આરાધકાને પ્રત્યક્ષ ળ દર્શાવતા ક્રમ નથી ? નમસ્કાર મહામત્રના જાપ કરનાર હજારે) માનવે તેના અનુપમ ફળના લાભ ક્રમ પ્રાપ્ત કરી શકતા નથી.
આપણા જ જૈન સમાજના બે પ્રકારનાં મનુષ્યા દષ્ટિગેાયર થાય છે. એક ધનવાન અને ખીજા નિન. ધનવાન હેાવા છતાં તેએ અનેક પ્રકારના રાગે અને માનસિક ઉપાધિઓથી પીડાય છે જ્યારે નિન માણસાને ખાવાને પૂરતું અન્ન તેમજ પહેરવાને પૂરતાં વજ્ર પણ પ્રાપ્ત થષ્ટ શકતા નથી. આવા પ્રકારની વિચિત્ર ફ્લીલ કરનાર શખ્સ। મૂળ વસ્તુને ભૂલી જાય છે. મા સ્વય' ચમત્કારિક અને પ્રભાવિક છે. જ પરન્તુ તેના આરાધકા અને તેની આરાધનવિધિમાં ફેરફાર થઇ ગયા છે. (૧) એક તા વિધિપૂર્વક મંત્રારાધન થતુ નથી (ર) બીજું શ્રદ્ધા ઘટી ગઈ છે (૩) અને ત્રીજી સૌથી પ્રબળ કારણ છે ભાગ્યનું. ભાગ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com