________________
ઐતિહાસિક અપૂર્વ પ્રકાશન સમ્રા સંપ્રતિ યાને
પ્રાચીન જૈન ઈતિહાસની પ્રામાણિકતા
આપણું પ્રાચીન ઈતિહાસ પર વેધક પ્રકાશ પાડતું આ પ્રથમ જ પ્રકાશન છે. સમ્રાટ્ર સંપ્રતિ સંબંધી જેઓ ભ્રમણ સેવી તે ભ્રમણાને ફેલાવી રહ્યા છે તેને માટે આ ગ્રંથ એક પડકારરૂપ છે. આ ગ્રંથની ગૂંથણી કરવામાં અતિશય જહેમત ઉઠાવવા ઉપરાંત નિશીથ ચૂર્ણ, બહાકલ્પચૂર્ણ. કલ્પચૂર્ણ, વ્યવહારભાષ્ય, સંપ્રતિ ચરિત્ર, પરિશિષ્ટ પર્વ તથા બોદ્ધોને માનનીય શ્રેથ દિવ્યાવદાન વગેરે સિદ્ધાંત ના પ્રમાણે અને શહાદત આપી આ પુસ્તકની પ્રામાણિકતા સાબિત કરવામાં આવી છે. સમ્રા સંપ્રતિ સંબંધી શાસનતંભરૂપ વર્તમાન આચાર્યોના સુંદર અભિપ્રાયે ને મંતબે પણ આ ગ્રંથમાં આમેજ કરવામાં આવ્યા છે. આ ગ્રંથ માટે વિલારસિક, સાહિત્યપ્રેમી મુનિશ્રી વિદ્યાવિજયજી, ઇતિહાસણા દર્શનવિજયજી મહારાજ તેમજ અન્ય સાપ્તાહિકે, પાક્ષિકે અને માસિકેએ પ્રશંસાને સૂર મુકત કો ઉચ્ચાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com