________________
સમકાલીન શલાકાપુરુષ ] »
ચીને “વર” માગવા કહ્યું ત્યારે નમુચીએ સમય આવે માગવાનું જણાવી તે વર તેમની જ પાસે થાપણ તરીકે રહેવા દીધે. ધીમે ધીમે નમુચીએ સર્વ કારભાર ઉપાડી લીધે અને તે મહાપાકુમારના જમણા હાથ સમાન થઈ પડ્યો. એવામાં એક એ વિષમ અને દુખદાયી પ્રસંગ બની ગયું કે મહાપકુમારને પણ પરદેશ-પર્યટન કરવું પડ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com