SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ લખમશી પાલન કચ્છ-બીદડા. સ્વાશ્રયથી દ્રવ્ય-પ્રાપ્તિ કરી આત્મકલ્યાણ સાધતા, શ્રી વીતરાગપ્રરૂપિત આજ્ઞાઓનું એકનિષ્ઠાપૂર્વક યથાશક્ય પરિપાલન કરતાં તેમજ સંસ્કારિત સાહિત્ય પાસનામાં સહૃદયતા દાખવી પ્રસંગે–પ્રસંગે દ્રવ્યસહાય આપતા આપના વાત્સલ્યભર્યા જીવનકાર્યથી આકર્ષાઈ જળધારા જેમ સૂકાતા પલવાને પકુલ્લિત બનાવે તેમ આધુનિક જડવાદના જમાનામાં વિપરીત માગે પ્રયાણ કરી સંતાપ અનુભવતા સંસારંપથિકને નવજીવન આપવામાં મેઘસમાન આ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર તમેને સહૃદયભાવે સમર્પણ કરતાં કૃતકૃત્યતા અનુભવે --સંઘશુભાકાંક્ષી મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034970
Book TitleMunisuvrat Swami Charitra Sachitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1942
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy