SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ વાળા, કાર્યાલયના ખાસ સ્તંભરૂપ સાહિત્યપ્રેમી દાનવીર શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી. અને અન્ય ભાગ્યાત્માઓને આ સ્થળે ખાસ આભાર માનવાના રહે છે કારણ તેમની મદદથી અમે। અમારું સાહિત્યસર્જનનુ કાર્ય સરલતાથી કરી શક્યા છીએ. અંતમાં મારા સહાયકા, પ્રેમભાવ દર્શાવનાર મિત્રજાના આભાર માની, મોંધવારીના સમયમાં પણ કરેલા મારા આ સાહસને વધાવી લઈ મને આવા ને આવા ઉપકારક પ્રકાશના પ્રગટ કરવામાં પગભર કરે અને આ શ્રી મુનિસુવ્રતસ્વામીના પવિત્ર જીવનચરિત્રમાંથી સૌરભભરી પુષ્પ-પાંખડી ગ્રહણુ કરી પેાતાના વનને સુવાસિત બનાવે એ જ અભ્યર્યંના સાથે વિરમું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઝવેરી www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy