________________
૨૪
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર પ્રાપ્ત કરી. વસુગિરિના સ્થાન તેનો પુત્ર ગિરિ આવ્યું, જેણે પણ ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરે પ્રાતે શિવપદની પ્રાપ્તિ કરી. તેણે પિતાના પુત્ર શિવગિરિને રાજ્યસિંહાસને બેસાર્યો. તેણે પણ ઉગ્ર તપશ્ચર્યા અને નિર્મળ સાધુજીવનથી સ્વશ્રેય સાધ્યું. આવી રીતે ચ પાપુરીની ગાદીએ અનેક રાજવીઓ ઉત્તરોત્ત થતાં આવ્યા. આ હરિવંશમાં જ આપણા ચરિત્રનાયક શ્રી મુનિસુવ્રતસવામીનો જન્મ થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com