________________
LOO'JepueuqueKbelPun'MMM
jeins 'ejewn-jepueyque
! wemseweypns əəJYS
સ મ ૫ ણ
જ
-
--
-
ગુજર જેનરત્ન, શ્રીમાન શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી.
વર્ષોથી સાતે ક્ષેત્રના પિષણથે અમીઝરતે દાનપ્રવાહ રાખી ઉચ્ચ કોટીનું સામુદાયિક પુણ્યબળ પ્રાપ્ત કરનાર ભાગ્યાત્મા શેઠશ્રી તરફથી અમારા સાહિત્ય સંશોધનખાતાને મળતી સહાયતા અત્યંત ફળદ્રુપ બની છે જેના યત્કિંચિત્ બદલા તરીકે આ અણમેલ ચરિત્ર ગ્રંથ તેમને સપ્રેમ અર્પણ કરી કૃતાર્થ થઈએ છીએ.
– ઝવેરી