________________
ફિલ કયારે?
ફલ જ્યારે આપે છે તે સંબંધી સામાન્ય નિયમ એ છે, રાત્રિના પહેલા પ્રહરમાં આવેલા, દેખેલા સવપ્નનું ફલ બાર માસની અંદર, બીજા પ્રહરમાં આવેલા સ્વપ્નનું કુલ છ માસની અંદર, ત્રીજા પ્રહરમાં આવેલા સ્વપ્નનું કુલ ત્રણ માસની અંદર, ચોથા પ્રહરમાં આવેલા સ્વપ્નનું ફલ એક માસની અંદર અને પ્રભાત લભગભ આવેલા સ્વપ્નનું ફલ, બહુજ ચેડા વખતમાં મળે છે. કેઈ કદી તર્ક કરે કે દિવસમાં ન દેખાય તે પ્રથમ વાત તે એ છે કે દિવસે ઉંઘવાનું છે જ કયાં? આરોગ્ય ખાતર જમ્યા બાદ જરા વામકુક્ષિ થવાનું (જાગતા) ભલે હોય પણ ઉંઘવાનું તે નથી, અને રાત્રિ માટે તે સ્પષ્ટ છે –
રાત્રે વહેલા જે સૂઈ રહેલા ઉઠે વીર;
બલ, બુદ્ધિ, આયુ વધે, સુખી રહે શરીર. પણ આ જમાનામાં તન્દુરસ્તીના નિયમે જ્યાં નેવે મૂકાયા હોય, રાત્રિએ નાટક, સિનેમા-જલસાના ઉજાગરા કરાતા હોય તેવા દિવસે ઘેરતા હોય તે ત્યાં સ્પષ્ટ છે કે અસ્વાયવશાત્ સ્વપ્નનું ફલ ન હોય. સ્વપ્ન કેઈને કહેવું કે નહિ?
સામાન્યતઃ એ નિયમ છે કે આવેલું સ્વપ્ન જેને તેને ન કહેવું. સારું કે નરસું! ફલ જાણવા માટે નિમિત્તશાસ્ત્રના જ્ઞાતા વિદ્વાનને કે ગંભીર ત્યાગી ગુરૂને કહેવું, જેથી તત્સંબંધી જરૂર હોય તે ઘટતાં વિધિ વિધાન-સારા કે નરસા, બેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com