________________
૧૧૮
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
છ બાજુથી ગણતાં વીસની સંખ્યા આવે છે જેથી આ યંત્ર શાસ્ત્રોક્ત છે.
આ યંત્ર વિધિસહિત લખીને પાસે રાખવાથી ઋદ્ધિ, વૃદ્ધિ અને પ્રભાવદર્શક છે.
पंदरियो यंत्र
વીસા યંત્રમાં લખ્યા મુજબ આ યંત્રની વિધિ સમજવી. આ યંત્ર પાસે રાખવાથી બદ્ધિવૃદ્ધિ પ્રભાવદર્શક છે.
તીવ્ર દરિદ્રતાનાશક અંગુઠી ताम्रतारसुवर्णानामर्कषोडपाखेन्द्रभिः । कृता त्रिशक्ति मुद्रेयं, तीवदारिद्यनाशिनी ॥
વિધિ-રવિવાર કે ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં, તાંબુ ૧૨ ભાગ, રૂપું ૧૬ ભાગ, સેનું ૧૦ ભાગ ત્રણે અલગ અલગ તારને એકત્ર કરી, વીંટી બનાવીને જમણા અંગુઠાની
બાજુની આંગળીએ પહેરવાથી તીવ્ર દારિદ્રય દૂર થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com