SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ | [ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ શ્રી માનતુંગસૂરિને પૂર્વકના પ્રાબલ્યથી ઉમાદ રોગ થઈ આવ્યો. તેમણે ધરણેનું સ્મરણ કરી અનશન કરવા માટે પૂછયું. ધરણેકે કહ્યું કે-“હજુ તમારું આયુષ્ય બાકી છે અને તમારા હસ્તે ઘણા શાસનપ્રભાવનાનાં કાર્યો થવાના છે માટે અનશનને વિચાર ત્યજી દ્યો. આ અઢાર અક્ષરને મંત્ર આપું છું તેના પ્રભાવથી તમારે વ્યાધિ નાશ પામશે તથા અનેક પ્રકારના રેગે પણ શમી જશે.” બાદ તેમણે ધરણેન્દ્ર દર્શાવેલા અઢાર મંત્રાક્ષ ગુંથીને આ શ્રીનમિજણ (ભયહર) સ્તવ બનાવ્યું. આ નમિઊણની પ્રત્યેક ગાથાઓ ચમત્કારપૂર્ણ છે. તેની વિશિષ્ટતા એટલા માત્રથી જ સાબિત થાય કે આ સ્તંત્રની “ ગજલજલણવિષહર ” એ ગાથા શ્રી બહત્ સ્નાત્ર તથા શાન્તિસ્નાત્રમાં પણ બેલાય છે. તે જ આ તેત્રની પ્રભાવિકતાની નિશાની છે. बृहदशांति स्तव આ સ્તવના કર્તાનું નામ સ્પષ્ટ નથી. કેટલાકે એમ કહે છે કે શ્રી નેમિનાથ તીર્થકરની માતા શિવાદેવી જ્યારે દેવીપણામાં હતા ત્યારે તેમણે આ સ્તંત્રની રચના કરી છે. કેટલાકે આ મતથી જુદા પડી એમ કહે છે કે આ સ્તવની રચના વાદીવેતાલ શ્રી શાંતિસૂરિજીએ કરી છે. કર્તા ગમે તે વ્યકિત છે પરંતુ આ સ્તવમાં વિધવિધ મંત્રાલરે દર્શાવ્યા છે અને લઘુમાં લઘુ પ્રાણથી પ્રારંભીને સમગ્ર વિશ્વની શાંતિ ઈચ્છવામાં આવી છે. श्री जिनपञ्जरस्तोत्र આ પણ એક પ્રભાવિક તેત્ર છે. તેમાં પંચપરમેષ્ઠીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy