________________
+
૬૦
[ સિદ્ધિદાયક મ`ત્રસ'ગ્રહ
પ્રેતાદિના ઉપદ્રવ નાશ પામે છે, મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે અને ચિત્ત આનદમગ્ન જ રહે છે.
श्री लघुशान्तिस्तव
આ સ્નેાત્રના કર્તા શ્રી પ્રદ્યોતનસૂરિના શિષ્ય અને તપાગચ્છના ઓગણીશમા પટ્ટર શ્રીમાનદેવસૂરિ છે, મારવાડમાં આવેલ નાડાલ નગરમાં તેમને જન્મ થયા હતા. આલ્યાવસ્થામાં જ શ્રી પ્રદ્યોતનસૂરિ પાસે સયમ સ્વીકાર્યું હતુ. તેમના વિશુદ્ધ બ્રહ્મચર્ય પાલનથી જયા, વિજયા, અજિતા અને અપરાજિતા નામની ચાર દેવીએ તેમની સાનિધ્યમાં રહેતી હતી. એકદા બન્યુ એમ કે જ્યારે તેમને આચાય પદ આપવાના મહાત્સવ કરવામાં આવ્યા ત્યારે તેમના બ્રહ્મતેજથી આકર્ષાઈને આવેલ બે દેવીઓને ગુરુમહારાજે શ્રી માનદેવસૂરિના ખભા પર રહેલી નીહાળી. આ દૃશ્ય જોઈ ગુરુનુ` મન કંઈક ખિન્ન બની ગયુ. તેમણે વિચાર્યું' કે દેવીસહાયથી માનદેવને અભિમાન આવી જશે અને તેને અંગે નિરતિચાર ચારિત્ર પાળી શકશે નહિ. હ`દાયક પ્રસંગે ગુરુને ગ્લાનિ અનુભવતાં જેઇ વિચક્ષણ માનદેવ તેનું કારણ કળી ગયા અને ત્યાંને ત્યાં જ ગુરુના મન–સ તેષાથે છમાંથી એક પણ વિગય ન વાપરવાના નિયમ કાં.
તેમના શાસન દરમિયાન તક્ષશિલામાં ( કોઈ સ્થળે શાક ભરી નગરી જણાવેલ છે) મહામારીના વિષમ ઉપદ્રવ થયા. તક્ષશિલાના પ્રજાજના ત્રાસી ઊઠ્યા. પ્રતિદિન એટલા બધા મૃત્યુ થવા લાગ્યા કે તેને અગ્નિસ ંસ્કાર કરનાર પણ પૂરા ન મળે, નગરી આખી દુર્ગંધમય બની ગઇ. આ ઉપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com