________________
નવ ગ્રહ મંત્રજાપ ]
૨૯
ચંદન, અક્ષત સફેદ પુષ્પ, ધૂપ, દીપ અને ફળથી કરવું તેમજ ઉત્તમ નૈવેદ્ય ધરવું. ગ્રહની મૂત્તિ સુવર્ણ અથવા પિત્તળની કરાવવી. શ્ર ઋષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી અભિનંદન, શ્ર્વસ'ભવનાથ, શ્રી સુમતિનાથ, શ્રી સુપાર્શ્વનાથ, શ્રી શીતલનાથ અને શ્રી શ્રેયાંસનાથ-આ આડ તીર્થંકરા પૈકી કોઈપણ એક તીર્થંકર ભગવાનની પ્રતિમાનું પૂજન કર્યો પછી ગ્રહદેવતાનું પૂજન કરવું. મંત્રશ્લાક આ પ્રમાણે—
ऋपभाजित सुपाश्वांश्चाभिनंदनशीतलाः । सुमतिः संभवस्वामी श्रेयांसश्च जिनोत्तमः ॥ एतत्तीर्थकृतां नाम्ना पूज्योऽशुभः शुभो भव । शांनि तुष्टिं च पुष्टिं च कुरु देवगणार्चित ! ॥ ત્યારબાદ એક નવકારવાળી “ ૐત નમો આયરિ
..
વાળ ની ગણવી.
(૬) ભાર્ગવ એટલે શુક્રના જાપ
વિધિવિધાન પૂર્વ જાપા પ્રમાણે ગ્રહદેવતાનુ પૂજન શ્વેત પુષ્પ અને ચંદનાદિકથી કરવું તથા શ્રી સુવિધિનાથ પ્રભુની પ્રતિમા દૃષ્ટિ સન્મુખ રાખવી. ગ્રદેવની પ્રતિમા સુવર્ણ અથવા ચાંદીની બનાવેલી હોવી જોઇએ.
શુક્રંદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરનાર ભાગ્યામા રાજદૂરખારે અગર તેા વિધા સંપાદન કરવામાં અથવા તા ધામિક કાર્યોમાં સપૂર્ણ યશ પ્રાપ્ત કરે છે. જન્મકુંડળીના કેન્દ્રસ્થાનના બળવાન ગ્રહેામાં શુક્રની ગણત્રી ઘણી જ અગત્યની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com