________________
૧૬
કરવા,
66
श्री पार्श्वनाथप्रसादात् एष योगः फलतु । "
*r
',
श्री जिनदत्तसूरिप्रसादात् एष योगः फलतु ।
આ પ્રમાણે ખેલી નીચેનામાક્ષરોના જાપ શરૂ
[ સિદ્ધિદાયક મ બસંગ્રહ
(8
ॐ पक्षिपक्षी स्वाहा ।
دو
આ મંત્રના જાપ ૧૨૫૦૦ વખત સફેદ વસ્ત્ર તેમજ સફેદ ફૂલ વિગેરેથી કરવાને છે,
ܕܕ
ભૂતપ્રેતની આફત દૂર કરવા માટે ઉપર જણાવેલ જાપની માફ્ક શ્રી માણિભદ્રજીના મંત્રના જાપણુ અતીવ ઉપયાગી છે. તે જાપ પણ ઉપ૨ જણાવેલ ત્રણ પૈકી કાઇ પણ એક છબીની સન્મુખ કરવાના છે, તેમજ તેના ઉપયાગ તેમજ વિધિવિધાન પણ ઉપર જણાવેલ મંત્રજાપ પ્રમાણે જ કરવાના છે.
શ્રીમાણિભદ્રજીના મંત્રજાપ આ પ્રમાણે છે–
“ ॐ नमो मणिभद्राय कृष्णरूपाव चतुर्भुजय जैनशासनभक्काय नवनागसहस्रबलाय किन्नर किंपुरुषगंधर्वयक्षराक्षसभूत पिशाच सर्वशाकिनीनां निग्रहं कुरु पात्रं रक्ष रक्ष રાણા |
જે વ્યકિતને ભૂત અથવા પિશાચના વળગાડ હાય તેને એઠા કરી, માણિભદ્રની પ્રતિમા સન્મુખ રાખી, ઉપર્યુંકત મÁક્ષરા ૧૦૮ વખત જપતા જઈ, મારપીંછ અથવા તે આઘાથી ઝાડતા જવું.આ પ્રમાણે કરવાથી ભૂત યા પ્રેત વિગેરેના વળગાડ દૂર થઈ સર્વ પ્રકારના ઉપદ્રવ શમી જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com