SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ દશમું શ્રી મુનિસુવ્રતસ્વામીનું મોક્ષગમન વિભાગ બીજાના પ્રકરણ ત્રીજામાં આપણે જોઈ ગયા કે પર્વ ભવના મિત્ર પ્રત્યેના વાત્સલ્યભાવથી પ્રેરાઈ શ્રી મુનિસુવ્રતસ્વામી એક જ રાત્રિમાં દીર્ઘ વિહાર કરી ભચનગરે આવ્યા અને પોતાના પુરાણુ મિત્ર અશ્વને પ્રતિબંધ પમાડી ત્યાં “ અધાવધ' નામના તીર્થની સ્થાપના કરી. ત્યારબાદ ભવ્ય લોકે પર ઉપકાર કરતાં તેઓ પૃથ્વી પીઠ પર વિચરી રહ્યા હતા તેવામાં જેવી રીતે અશ્વના ઉદ્ધાર માટે તેમને ભરુચ આવવાનું થયું તેવી જ રીતે એક ભાવિક ને ધર્મશ્રદ્ધાળુ શ્રાવકના ઉદ્ધાર માટે તેમને હસ્તિનાપુર આવવાનું થયું. ત્યાં હસ્તિનાપુરમાં એવી ઘટના બની કે જેને પરિણામે આપણને અજ્ઞાનતા અને સમજણપૂર્વકના ચારિત્રપાલન વચ્ચે રહેલ આકાશ-પાતાળ જેટલા અંતરની સમજ પડશે. - હસ્તિનાપુરને વિષે કાર્તિક શ્રેણી નામના ધનિક વ્યવહારી વસતે હતે. તેને વાણિજય-વ્યાપાર એટલે બધે વિસ્તૃત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy